________________
૪૯
અન્વયાર્થ ઃ
તદ્દા થાળે તેવા પ્રકારના સ્થાનમાં પરવાળઽાતનુત્તેળ બીજાને દાન આપવાથી યુક્ત એવા તમોનેળ તેના પરિભોગથી= બાળકના પરિભોગથી (શોખથી) વિત્ત ચિત્તવિળિો વિસા ડિનપરિઘ્ધા હૈં ચિત્ર પ્રકારની=વિવિધ પ્રકારની ચિત્તવિનિયોગના વિષયવાળી બાળકની પરીક્ષા જ કરવી જોઇએ. ત્તિ પાદપૂર્તિ માટે છે.
‘ય’ શબ્દ ‘વ'ના અર્થમાં વપરાયેલ છે.
વિંશતિવિશિકા શબ્દશઃ વિવેચન 7 કુલનીતિધર્મવિશિકા 0
ગાથાર્થ :
તેવા પ્રકારના સ્થાનમાં બીજાને દાન આપવાથી યુક્ત એવા તેના પરિભોગથી= બાળકના પિરભોગથી (શોખથી) ચિત્ર પ્રકારની=વિવિધ પ્રકારની ચિત્તવિનિયોગના વિષયવાળી બાળકની પરીક્ષા જ કરવી જોઇએ.
ભાવાર્થ :
અહીં ‘તદ્દા’ શબ્દ ‘થાળે’=સ્થાન’નું વિશેષણ છે. ‘તા’ દ્વારા એ કહેવું છે કે, જ્યારે બાળકને કોઇ સારી વસ્તુ મળે ત્યારે તેની પાસે કોઇ બીજું બાળક હોય તેવા સ્થાનમાં, કે કોઇ મહાત્મા પધાર્યા હોય તેવા સ્થાનમાં, કે અન્ય કોઇ તેની પાસે તે વસ્તુની માંગણી કરે તેવા સ્થાનમાં તે પરને આપીને પોતે ખાય છે કે આપ્યા વગર, તેના દ્વારા બાળકની ચિત્તની પ્રકૃતિવિષયક જુદી જુદી પરીક્ષાઓ કરવી જોઇએ. આવી પરીક્ષાઓ કરીને બાળકની જે સારી પ્રકૃતિઓ હોય તેને ખીલવવા પ્રયત્ન કરવો જોઇએ અને જે ખરાબ પ્રકૃતિઓ હોય તેને દૂર કરવા પ્રયત્ન કરવો જોઇએ, એ પ્રકારની કુળનીતિઓ છે.II3-9]]
V-૫
वीवाहको उगे हिं
रइसंगमसत्तमद्दणाइहिं
धूयाणं पुण्णनिरूवणं च विविहप्पओगेहिं ॥ ८ ॥
1
विवाहकौतुकै दुहितृणां
रतिसङ्गमसक्तमर्दनादिभिः विविधप्रयोगैः
पुण्यनिरूपणं
11211
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org