________________
0 કુલનીતિધર્મવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૪૬
जे वेणिसंपयाया चित्ता सत्थेसु अपडिबद्ध त्ति । ते तम्मज्जायाए सव्वे आवेणिया नेया ॥२॥ ये वेणिसंप्रदायाचित्राः शास्त्रेष्वप्रतिबद्धा इति । ते तन्मर्यादया सर्वे आवेणिका ज्ञेयाः ॥२॥
અન્વયાર્થ :
સત્યેનું શાસ્ત્રમાં સર્વિદ્ધ અપ્રતિબદ્ધ છે એવા ચિત્ત વિવિધ પ્રકારના ને જે વૈળિસંપાયા વેણિસંપ્રદાયો છે, તે સળે તે સર્વે તHળીયા, તેની મર્યાદાથી= સ્વસંપ્રદાયની મર્યાદાથી માયા આવેણિકા નેય જાણવા. ત્તિ પાદપૂર્તિ માટે છે.
ગાથાર્થ :
શાસ્ત્રમાં અપ્રતિબદ્ધ છે એવા વિવિધ પ્રકારના જે વેણિસંપ્રદાયો છે, તે સર્વે તેની મર્યાદાથી સ્વસંપ્રદાયની મર્યાદાથી આવેણિકા જાણવા.
ભાવાર્થ -
કુલનીતિને કહેનારાં કોઈ શાસ્ત્રો નથી તેથી શાસ્ત્રોમાં અપ્રતિબદ્ધ એમ કહેલ છે. શાસ્ત્રોમાં જે બતાવાયેલા નથી તેવા સંપ્રદાયો, વેણિસંપ્રદાયરૂપ અનેક પ્રકારના છે. વેણિસંપ્રદાય એ સંપ્રદાયનું નામ છે અને તે જુદા જુદા સંપ્રદાયોની જુદી જુદી મર્યાદાઓ છે અને તે મર્યાદાથી બધા સંપ્રદાયો આવેણિકા શબ્દથી વાચ્ય જાણવા. આ આવેણિકા સંપ્રદાયો કુલનીતિરૂપ છે.ll3-રા
અવતરણિકા -
આ આવેણિકા સંપ્રદાયની કુલનીતિને નદ શબ્દથી શરૂ કરીને ગાથા-૩ થી ૧૦ સુધી બતાવતાં કહે છે
जह संझाए दीवयदाणं सत्थं रविम्मि विद्धत्थे । सुद्धग्गिणो अदाणं च तस्स अभिसत्थपडियाणं ॥३॥ यथा संध्यायां दीपकदानं शस्तं रवौ विध्वस्ते । शुद्धाग्ने रदानं च तस्याभिशास्त्रपतितानाम् ॥३।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org