________________
૪૫
// gels(\dvીવૈėિાળા તૃતીય //
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 7 કુલનીતિધર્મવિશિકા 0
અવતરણિકા :
બીજી વિંશિકામાં તત્ત્વની વિચારણામાં ઉપયોગી અનાદિ પદાર્થો કયા કયા છે વગેરે બતાવ્યું. ત્યારપછી લોકોત્તર ધર્મની વિશેષતા બતાવવા માટે કુલનીતિ અને લૌકિક ધર્મો બતાવતાં કહે છે
इत्थ कुलनीइधम्मा पाएण विसिट्ठलोगमहिकिच्च । आवेणिगाइरूवा विचित्तसत्थोइया चेव 11811
1
अत्र कुलनीतिधर्माः प्रायेण विशिष्टलोकमधिकृत्य आवेणिकादिरूपा विचित्रशास्त्रोदिताश्चैव
||ßI|
અન્વયાર્થ :
કૃત્ય અહીં=લોકમાં પાળ પ્રાયઃ કરીને વિસિદુનો।મહિ—િ વિશિષ્ટલોકને આશ્રયીને તીધમ્મા કુલનીતિઓ અને ધર્મો છે (જેમાં) આવેાિવી આવેણિકાદિરૂપ કુલનીતિઓ દેવ અને વિચિત્તસત્યોથા વિવિધ પ્રકારનાં શાસ્ત્રોથી કહેવાયેલા ધર્મો છે.
આ ‘વેવ’ સમુચ્ચય અર્થમાં છે.
ગાથાર્થઃ
લોકમાં પ્રાયઃ કરીને વિશિષ્ટલોકને આશ્રયીને કુલનીતિઓ અને ધર્મો છે, જેમાં આવેણિકાદિરૂપ કુલનીતિઓ અને વિવિધ પ્રકારનાં શાસ્ત્રોથી કહેવાયેલા ધર્મો છે. ભાવાર્થ :
અહીં પ્રાયઃ શબ્દ એટલા માટે કહેલ કે ક્વચિત્ તેવા પ્રકારના સંયોગથી કુલનીતિઓ અને ધર્મો પ્રગટ થાય છે પરંતુ લગભગ તે વિશિષ્ટલોકને આશ્રયીને થાય છે. આવેણિકા આદિરૂપ કુલનીતિઓ છે અને વિવિધ પ્રકારના શાસ્ત્રોથી કહેવાયેલા લૌકિક ધર્મો છે.II3-૧||
અવતરણિકા :
ત્યાં પ્રથમ આવેણિકાદિરૂપ કુલનીતિનું લક્ષણ બતાવતાં કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org