________________
૩પ
Gઅનાદિવિશિકા ]
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન જ “હંત કોમળ આમંત્રણમાં છે.
જ કૃતક = જીવ વડે કરાયેલું, અકૃતક = કોઇના વડે નહિ કરાયેલું.
ગાથાર્થ -
પ્રવાહની અપેક્ષાએ જેમ ભગવાન અનાદિશુદ્ધ છે, એ પ્રમાણે બંધ પણ ખરેખર કૃતક હોવા છતાં પણ અનાદિમાન જ થાય છે; અને પ્રવાહની અપેક્ષાએ જો બંધને અનાદિ ન માનો તો વળી બંધનું અકૃતકપણું અને નિત્યપણું જ થાય.
ભાવાર્થ :
જેમ ભગવાન પ્રવાહની અપેક્ષાએ જ અનાદિશુદ્ધ સંગત છે, તેમ કૃતક એવો પણ કર્મનો બંધ પ્રવાહની અપેક્ષાએ જ અનાદિ સંગત છે; અને પ્રવાહની અપેક્ષાએ અનાદિ ન માનો તો બંધને અકૃતક અને નિત્ય સ્વીકારવો પડે, પરંતુ કૃતક સ્વીકારી શકાય નહીં; જ્યારે મોક્ષને માનનારાં સર્વદર્શનો બંધને તો કૃતક જ માને છે. આનાથી એ નક્કી થયું કે જન્ય પણ કર્મબંધ પ્રવાહની અપેક્ષાએ જ અનાદિમાન છે, અન્યથા નહીં..ર-૧૩
અવતરણિકા -
પૂર્વશ્લોકમાં બંધને પ્રવાહની અપેક્ષાએ અનાદિ સિદ્ધ કર્યો, ત્યાં શંકા કરીને સમાધાન આપે છે
जह भव्वत्तमकयगं न य निच्चं एव किं न बंधोवि? । किरियाफलजोगो जं एसो ता न खलु एवं ति ॥१४॥ यथा भव्यत्वमकृतकं न च नित्यमेवं किं न बन्धोपि । क्रियाफलयो गो यदेए ततः न खलु एवमिति ॥१४।।
અન્વયાર્થ :
નદજે પ્રકારે મāત્તમયમાં ય નિવ્રુવ ભવ્યત્વ અકૃતક છે અને નિત્ય જ નથી તે પ્રકારે નિ વંથોવિ? બંધ પણ કેમ નહીં? (આ પ્રકારની શંકાના જવાબરૂપે કહે છે.) = જિરિયાનો સો જે કારણથી ક્રિયા અને ફળનો યોગ છે જેને એવો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org