________________
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
33
ગાથાર્થ :
જે પ્રકારે સુખરહિત એવાં રત્નાદિ જીવોનાં સુખાદિનાં કારણ જ છે, તે પ્રકારે ધર્માદિરહિત પણ ભગવાન ધર્માદિના નિમિત્ત છે.
7 અનાદિવિંશિકા 0
ભાવાર્થ:
ચિંતામણી વગેરે ઉત્તમ જાતિનાં રત્નો જડ હોય છે અને તેથી જ તેનામાં સુખદુઃખ આદિ કશું જ નથી. આમ છતાં, જે પુણ્યશાળીને આવાં ઉત્તમ રત્નોની પ્રાપ્તિ થાય છે, તે જો વિધિપૂર્વક તેનું આરાધન કરે તો તેને રત્નના નિમિત્તે પુણ્યનો ઉદય થતાં, ધનધાન્ય-રાજય-પુત્ર-પરિવાર આદિ અઢળક સુખની પ્રાપ્તિ થાય છે; અને જો કોઇના ઘરમાં લક્ષણરહિત, અપશુકનિયાળ રત્નો આવી જાય તો તેની પ્રાપ્ત સમૃદ્ધિ પણ નષ્ટ થઇ જાય છે; આ જ રીતે ભગવાન પણ સ્વયં ધર્મ-અધર્મરહિત હોવા છતાં નિમિત્તભાવે, સ્તુતિ કરનારને અને નિંદા કરનારને ધર્મ-અધર્મનું કારણ બની શકે છે. જેમ જડ પુદ્ગલમાં તમારા પુણ્યને જાગૃત કરવાની શક્તિ છે, તેમ ભગવાનમાં પણ નિમિત્તભાવે થવાની શક્તિ છે. તેથી જ ભગવાન અન્યના ધર્મ-અધર્મમાં નિમિત્ત બની શકે છે.૨
૧૧
અવતરણિકા :
આ રીતે ભક્તિપાત્ર ભગવાનનું સ્વરૂપ બતાવ્યા પછી ઇશ્વરને વ્યક્તિથી અનાદિશુદ્ધ માનતા ઇશ્વરકતૃત્વવાદિ મતના નિરાકરણાર્થે કહે છે
एसो अणाइमं चिय सुद्धो य तओ अणाइसुद्धुत्ति । जुत्तो य पवाहेणं, न अन्ना सुद्धया सम्मं ॥१२॥ एपोनादिमानेव शुद्धश्च ततो नादिशुद्ध इति युक्तश्च प्रवाहेण नान्यथा
शुद्धता सम्यक् 118211
Jain Education International
અન્વયાર્થ :
સો આ=ભગવાન અામ ત્રિય મુદ્ધો ય અનાદિમાન જ છે અને શુદ્ધ છે તો ગળાફસુવ્રુત્તિ નુત્તો ય પવાઢેળ તે કારણથી, અનાદિશુદ્ધ એ પ્રમાણે પ્રવાહથી જ ઘટે છે, અન્ના અન્યથા=પ્રવાહની અપેક્ષાએ અનાદિશુદ્ધ ન માનો અને વ્યક્તિની અપેક્ષાએ અનાદિશુદ્ધ માનો તો, ન મુન્દ્વયા સમાં સમ્યગ્ શુદ્ધતા નથી.
V-૪
For Personal & Private Use Only
www.jainelibrary.org