________________
૨૭
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અનાદિવિંશિકા ! અવતરણિકા :
છઠ્ઠી ગાથામાં તસવ'થી કહ્યું કે લોકની જેમ ધર્માસ્તિકાય પણ અનાદિ છે, ત્યાં કોઈને શંકા થાય કે દષ્ટાંત તરીકે તમે લોકને અનાદિ કહ્યો, અને તેની જેમ ધર્માસ્તિકાયાદિ અનાદિ છે તેમ બતાવ્યું, પરંતુ લોક જ હજુ અનાદિ સિદ્ધ થયો નથી તો એની જેમ બીજાને કેવી રીતે અનાદિ મનાય? આવી શંકા પોતે જ ઉભાવન કરી સમાધાન કરતાં કહે છે
न सदेव यऽस्स भावो को इह हेऊ? तहासहावत्तं । हंताभावगयमिणं को दोसो तस्सहावत्तं ॥७॥ न सदैव चास्य भावः क इह हेतुस्तथास्वभावत्वम् । हन्ताभावगतमिदं को दोषस्तत्स्वभावत्वम् ॥७॥
અન્વયાર્થ :
ય અને પૂર્વપક્ષી કહે કે, દેવ અસર માવો સદા જ આનો-લોકનો ભાવ નથી. (તેને ગ્રંથકાર પૂછે કે, જે દે? આમાં શું હેતુ છે?=“સદા જ લોકનો ભાવ નથી.” એવું કહેવામાં શું કારણ છે? (તો પૂર્વપક્ષી કારણ બતાવતાં જવાબ આપે છે કે) તહાસવિત્ત તથાસ્વભાવપણું (અહીં હેતુ છે ) ( તો ગ્રંથકાર કહે કે, મોવાથમિur તસહીવત્ત અભાવગત આ તસ્વભાવપણું થાઓ (એમાં) હો તોસો દોષ છે? અર્થાત્ “લોકનો સદા અભાવ નથી” એવું તથાસ્વભાવપણું માનવામાં શું દોષ છે? અર્થાત્ કોઈ દોષ નથી.
એક દંત કોમળ આમંત્રણમાં વપરાયેલ છે.
ગાથાર્થ :
અને પૂર્વપક્ષી કહે કે - સદા જ લોકનો ભાવ નથી.” તેને ગ્રંથકાર પૂછે કે - “એમાં શું હેતુ છે?” તો પૂર્વપક્ષી જવાબ આપે કે - તથાસ્વભાવવં અહીં હેતુ છે.”
તો ગ્રંથકાર કહે કે - આ તસ્વભાવત્વ અભાવગત થાઓ એવું કહેવામાં શું દોષ છે?” અર્થાત્ લોકનો સદા અભાવ નથી એ પ્રકારે આ તથાસ્વભાવત્વ છે એમ માનવામાં શું દોષ છે? અર્થાત્ કોઈ દોષ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org