________________
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
इत्तो उ आइमत्तं तहासहावत्तकप्पणाए वि I एसिमजुत्तं पुव्वि अभावओ भावियव्वमिणं ॥ ५ ॥
1
इतश्चादिमत्वं एषामयुक्तं
11411
7 અનાદિવિંશિકા જી
तथास्वभावत्वकल्पनयापि पूर्वमभावतो भावयितव्यमिदम्
અન્વયાર્થ :
રૂત્તો ૩ શ્લોક-૩ અને ૪માં સિદ્ધ કર્યું કે આ પાંચે પદાર્થો સ્વમાં કાર્યકારણરૂપે વર્તે છે, ૫૨રૂપે થતા નથી અને એમનો અભાવ પણ થતો નથી; આથી કરીને જ તદ્દામહાવત્તાપ્પળા વિ આ પાંચે પદાર્થોમાં પહેલાં ન હોવાના અને પાછળથી થવાના સ્વભાવની કલ્પના વડે પણ સિમ્ આમનું= પંચાસ્તિકાયનું આમાં અનુત્ત આદિમાનપણું (માનવું) યુક્ત નથી. (કેમ કે) પુબ્નિ અમાવો પૂર્વમાં (તેમનો) અભાવ હોવાથી. (અને અભાવમાંથી આ પદાર્થો થઇ શકે નહીં.) માવિયધ્વમિમાં આ ભાવન કરવું જોઇએ.
૨૪
* તહાસહાવત્તાપ્પળાણુ વિ માં ‘વિ’ થી એ કહેવું છે કે તેવા સ્વભાવની કલ્પના ન કરો તો પંચાસ્તિકાયનું આદિમાનપણું યુક્ત નથી જ, પણ તેવા સ્વભાવની કલ્પના કરો તો પણ આદિમાનપણું યુક્ત નથી.
ગાથાર્થ ઃ
શ્લોક-૩ અને ૪ માં સિદ્ધ કર્યું કે આ પાંચે પદાર્થો સ્વમાં કાર્યકારણરૂપે વર્તે છે, પરરૂપે થતા નથી, અને એમનો અભાવ પણ નથી; આથી કરીને જ આ પાંચે પદાર્થોમાં પહેલાં ન હોવાના અને પાછળથી થવાના સ્વભાવની કલ્પના વડે પણ પંચાસ્તિકાયનું આદિમાનપણું માનવું યુક્ત નથી, કારણ કે પૂર્વમાં તેમનો અભાવ હતો.(અને અભાવમાંથી આ પદાર્થો થઇ શકે નહીં.) આ ભાવન કરવું જોઇએ.
Jain Education International
ભાવાર્થ:ચોથી ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે અનાદિ એવા આ પાંચે પદાર્થો તે તે પ્રકારના પરિણતિ સ્વભાવવાળા છે, એથી કરીને જ અથવા ગાથા-૩ અને ૪ માં સિદ્ધ કર્યું કે આ પાંચે પદાર્થો સ્વમાં કાર્યકારણરૂપે વર્તે છે, પરરૂપે થતા નથી અને એમનો અભાવ પણ થતો નથી, એથી કરીને જ “આ પાંચે પદાર્થોનો તેવો જ સ્વભાવ છે કે પહેલાં તેઓ ન હોય અને પછી તેઓ થાય છે’’ આવા સ્વભાવની કલ્પના કરીને પણ આ પાંચે
For Personal & Private Use Only
www.jainelibrary.org