________________
૧૭
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
અવતરણિકા :
ગાથા ૧૭-૧૮માં કહ્યું કે શુદ્ધ બુદ્ધિથી મધ્યસ્થતા અને અર્થિતા આવે છે અને તેને કા૨ણે તત્ત્વવિશેષ પ્રાપ્ત થાય છે. તેથી તે શુદ્ધ બુદ્ધિને ખીલવવા શું કરવું જોઈએ તે બતાવતાં કહે છે
7 અધિકારવિંશિકા
गुणगुरुसेवा सम्मं विणओ तेसिं तदत्थकरणं च । साहूणमणाहाण य सत्तणुरूवं निओगेणं ॥ १९ ॥ गुणगुरुसेवा सम्यग्विनयस्तेषां तदर्थकरणं च 1 साधूनामनाथानां च शक्त्यनुरूपं नियोगेन
||o||
૧ ૩
भव्वस्स चरमपरियट्टवत्तिणो पायणं परं एयं । एसो वि य लक्खिज्जइ भवविरहफलो इमेणं तु ॥ २० ॥ भव्यस्य चरमपरिवर्तवर्तिनः प्रायणं परमेतत् 1 एषोपि च लक्ष्यते भवविरहफलोनेन तु 112011
અન્વયાર્થ :
www
મુળભુરુસેવા ગુણથી અધિકની સેવા સમાં વિળગે તેમિ તેઓનો =ગુણથી અધિકનો સમ્યગ્ વિનય તત્ત્વનાં = અને તેઓનું = ગુણથી અધિકનું કૃત્ય કરવું સાહૂમળાહાળ ય સાધુ અને અનાથોનું સત્તવ નિોળેળ નિયોગથી શક્તિને અનુરૂપ (કૃત્ય કરવું)
થેં આ = ગાથા-૧૯માં બતાવેલ કૃત્ય મલ્બમ્સ રમરિયધ્રુવત્તિનો ચરમપુદ્ગલપરાવર્તવર્તી ભવ્ય જીવનું પાયાં પરં (સદ્બુદ્ધિનું) પરમ પાચન છે મવવિરહળતો સો વિ ય અને ભવિરહફળવાળું આ = ચરમપુદ્ગલપરાવર્ત પણ રૂમેળ તુ વિષ્ણ[ફ આના વડે જ = ગાથા-૧૯માં બતાવેલ કૃત્યો વડે જ જણાય છે.
ગાથાર્થ :
ગુણથી અધિકની સેવા, ગુણથી અધિકનો સમ્યગ્ વિનય અને ગુણથી અધિકનું કૃત્ય કરવું, સાધુ અને અનાથોનું નિયોગથી શક્તિને અનુરૂપ કૃત્ય કરવું એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org