________________
૧૫
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ) અધિકારવિંશિકાd અન્વયાર્થ :
રૂદર અને આ ગ્રંથમાં પત્તેયાય વીસાદિહિંવ પ્રત્યેક પ્રત્યેક વીશ ગાથાઓ વડે જ વિયાયથા સ્પષ્ટ રીતે વિકટ એવા પદાર્થોના પ્રગટ કરાયેલ અર્થવાળા પણ વીરં દિકરી આ વીશ અધિકારો નેથી જાણવા.
ગાથાર્થ :
અને આ ગ્રંથમાં પ્રત્યેક પ્રત્યેક વશ ગાથાઓ વડે જ સ્પષ્ટ રીતે વિકટ એવા પદાર્થોના પ્રગટ કરાયેલા અર્થવાળા આ વીશ અધિકારો જાણવા. કઃ સ્પષ્ટ રીતે વિકટ એવા પદાર્થોના પ્રગટ કરાયા છે અર્થો જેમાં એવા આ અધિકાર છે, એ પ્રકારે વિયડપાયસ્થા'નો સમાસ છે.
ભાવાર્થ :
આ ગ્રંથમાં વીશ અધિકારો છે અને પ્રત્યેક અધિકાર વીશ ગાથાઓથી બતાવ્યો છે અને દરેક અધિકારમાં બતાવાયેલા પદાર્થો વિકટ છે, અર્થાત્ સામાન્ય જીવ તેને સમજી શકે તેવા નથી. આમ છતાં ગ્રંથકારે તે ભાવોને સ્પષ્ટ રીતે પ્રગટ કરેલ છે, તે બતાવવા માટે સ્પષ્ટ, વિકટ, પ્રગટ અર્થવાળા છે તેમ કહેલ છે. II૧-૧૬ll
અવતરણિકા :
પ્રસ્તુત ગ્રંથના બોધનું શ્રોતાને શું ફળ પ્રાપ્ત થશે તે બતાવતાં કહે છે
एए सोऊण बुहो परिभावंतो उ तंतजुत्तीए । पाएण सुद्धबुद्धी जायइ सुत्तस्स जोग्ग त्ति ॥१७॥ एताञ्श्रुत्वा बुधः परिभावयंस्तु तन्त्रयुक्त्या । प्रायेण शुद्धबुद्धिर्जायते सूत्रस्य योग्य इति ॥१७।। मज्झत्थयाइ नियमा सुबुद्धिजोएण अत्थियाए य । नज्जइ तत्तविसेसो न अन्नहा इत्थ जइयव्वं ॥१८॥ मध्यस्थतया नियमात्सुबुद्धियोगेनार्थितया च । ज्ञायते तत्त्वविशेषो नान्यथात्र यतितव्यम् ॥१८।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org