________________
૨૧૭
વિશતિવિંશિકા શબ્દશઃ વિવેચન Uશ્રાવકપ્રતિમાવિંશિકા 0.
થાય તેમ) કરાવે છે.
ગાથાર્થ :
આ રીતે જ આઠ મહિના સુધી સાવદ્ય-આરંભને વર્જે છે તે આરંભત્યાગપ્રતિમા છે અને ઉપયુક્ત એવો તે પ્રતિમાપારી શ્રાવક નોકર પાસે પણ અલ્પ આરંભ થાય તેમ કરાવે છે.
ભાવાર્થ -
પૂર્વમાં કહેલી સર્વ પ્રતિમાઓની જેમ પૂર્વની પ્રતિમાઓની આચરણા કરવા પૂર્વક શ્રાવક આ પ્રતિમામાં આઠ મહિના સુધી સાવઘનું વર્જન કરે છે. આ પ્રતિમામાં શ્રાવક માણસો પાસેથી પણ કાંઇપણ કરાવવાનું હોય તો, એ પણ એવી રીતે ઉપયુક્ત થઇને કરાવે છે કે તેમાં પણ અલ્પ જ આરંભ થાય. પંચાશકની ટીકા પ્રમાણે આ પ્રતિમામાં રહેલો શ્રાવક માણસો પાસેથી પણ પૂર્વમાં સૂચન કર્યું હોય તેટલું તે પ્રમાણે કરાવતો હોય, પરંતુ પ્રતિમાકાળમાં કોઇ આરંભ-સમારંભને અનુકૂળ સૂચન કરે નહીં. આમ છતાં, પોતાની શારીરિક જરૂરિયાત અર્થે ઉપયોગપૂર્વક નોકર પાસે અલ્પ આરંભવાળી પ્રવૃત્તિ કરાવે.ll૧૦-૧૪મા
અવતરણિકા :
હવે નવમી પ્રેષણત્યાગપ્રતિમા બતાવે છે
तेहिं पि न कारेई नवमासे जाव पेसपडिम त्ति । पुव्वोइया उ किरिया सव्वा एयस्स सविसेसा ॥१५॥ तैरपि न कारयति नवमासान्यावत्प्रेषप्रतिमेति । पूर्वोदिता तु क्रिया सर्वैतस्य सविशेषा ॥१५।।
અન્વયાર્થ :
તેહિં તેઓ વડે પણ=નોકરો વડે પણ નવમા નાવ નવ માસ સુધી સારે (આરંભાદિ) ન કરાવે પેસાડિમતે પ્રેષણત્યાગપ્રતિમા છે. (પ્રવર્તન ક્રિયાના ત્યાગરૂપ પ્રતિમા છે) ૩યરૂવળી આની=નવમી પ્રતિમાને ધારણ કરનાર શ્રાવકની પુળ્યોફયા સવ્વી વિરિયા પૂર્વમાં કહેલી સર્વ ક્રિયાઓ-પૂર્વની આઠ પ્રતિમામાં કહેલી ક્રિયાઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org