________________
7 શ્રાવકપ્રતિમાવિંશિકા g વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૨૧૬
દ્વારા નવાં મળ્યું સ—િન્નત્તિઅધિક સર્વ સચિત્ત પણ પરિવ—ત્યાગ કરે છે. તત્તિમા તે સાતમી સચિત્તવર્જનપ્રતિમા છે. નાવઝ્નીવાળુ વિ હૈં (કોઇક જીવને) જાવજીવ પણ સચિત્તના વર્જનવાળી પસા હોફ આ=સચિત્તવર્જનપ્રતિમા હોય છે. ખં જે કારણથી વં પ્રિય આ રીતે જ વિત્તો સાવધો વિચિત્ર એવો શ્રાવકધર્મ વસ્તુપારો બહુપ્રકારવાળો છે.
ગાથાર્થ ઃ
વળી છઠ્ઠી પ્રતિમાની ક્રિયાઓથી યુક્ત શ્રાવક સાત મહિના સુધી નિયમથી પ્રાસુક ભોજન દ્વારા અધિક સર્વ સચિત્ત પણ ત્યાગ કરે છે, તે સાતમી સચિત્તવર્જનપ્રતિમા છે. કોઇક જીવને જાવજ્જીવ પણ સચિત્તના વર્જનવાળી સચિત્તવર્જનપ્રતિમા હોય છે. જે કારણથી આ રીતે જ વિચિત્ર એવો શ્રાવકધર્મ બહુપ્રકા૨વાળો છે.
ભાવાર્થ :
પૂર્વની પ્રતિમામાં જે આચરણા છે તે સર્વ આચરણામાં ફક્ત સચિત્તવર્જન આ પ્રતિમામાં અધિક છે, તે બતાવવા માટે શ્લોકમાં નવાં શબ્દ વાપરેલ છે, અને પિ શબ્દ સમુચ્ચય અર્થમાં છે અને તે એ બતાવે છે કે પૂર્વની પ્રતિમામાં બતાવેલ બીજું બધું તો ત્યાગ કરે જ છે, પણ સચિત્ત પણ ત્યાગ કરે છે.ll૧૦-૧૨/૧૩
અવતરણિકા :
હવે આઠમી આરંભત્યાગપ્રતિમા બતાવે છે
एवं चिय आरम्भं वज्जइ सावज्जमट्ठमासं जा । तप्पडिमा पेसेहि वि अप्पं कारेइ उवउत्तो ॥ १४॥ एवमेवारम्भं वर्जयति सावद्यमष्टमासं यावत् तत्प्रतिमा प्रेषैरप्यल्पं कारयत्युपयुक्तः ||o૪||
અન્વયાર્થ :
વં ત્રિય આ રીતે જ અઠ્ઠમામં ના આઠ મહિના સુધી સાવાં આખ્ખું વપ્નફ સાવધ-આરંભને વ છે તડિતે આરંભત્યાગપ્રતિમા છે (અને) વત્તો ઉપયુક્ત એવો તે પ્રતિમાધારી શ્રાવક પેસેહિ વિ નોકર પાસે પણ અપ્પ રેડ્ અલ્પ (આરંભ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org