________________
pપૂજાવિધિવિંશિકા 1 વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૧૭૮ પ્રાપ્ત થાય છે અને અંતે પરમ નિર્વાણની પ્રાપ્તિ થાય છે. પૂજા કાળમાં જ જીવનું ચિત્ત અંશથી નિર્વાણ પામતું હોય છે, તેનો જ પ્રકર્ષ ભાવ મોક્ષમાં થતો હોય છે. અને અંતે મોક્ષ થાય છે તે બતાવવા જ અહીં નિર્વાણની પ્રાપ્તિ થાય છે એમ ન કહેતાં, પરમ નિર્વાણની પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે.ll૮-૧૬ll
અવતરણિકા :
હવે સમ્ય પ્રકારે કરાયેલી ભગવાનની પૂજાની વિશેષતા બે ગાથાઓ દ્વારા બતાવતાં કહે છે
इक्कं पि उदगबिंदू जह पक्खित्तं महासमुद्दम्मि । जायइ अक्खयमेयं पूया वि जिणेसु विनेया ॥१७॥ एकमप्युदकबिन्दु यथा प्रक्षिप्तं महासमुद्रे । जायतेऽक्षयमेवं पूजापि जिनेषु विज्ञेया ॥१७।।
अक्खयभावे भावो मिलिओ तब्भावसाहगो नियमा । न हु तंबं रसविद्धं पुणो वि तंबत्तणमुवेइ ॥१८॥ अक्षयभावे भावो मिलितस्तद्भावसाधको नियमात् । न हि तानं रसविद्धं पुनरपि ताम्र त्वमुपैति ॥१८।।
અન્વયાર્થ :
નદ જે પ્રમાણે મહીસમુમિ પવિત્ત મહાસમુદ્રમાં પ્રક્ષિપ્ત થયેલું રૂપ ૩વિંટૂ એક પણ પાણીનું બિંદુ મધ્યયમ્ ના અક્ષય થાય છે, (એ પ્રમાણે) નિવેસુ ભગવાન વિષયક પૂયા વિ પૂજા પણ વિયા જાણવી.
(જેમ) તંવં રસવિદ્ધરસવિદ્ધ થયેલ તાંબુ,વિફરીથી પણ દુર્તવત્ત |મુવેરૂ તામ્રપણાને નથી જ પામતું (તેમ), મવમવમવેઅક્ષયભાવમાં માવો વિનિયોમળેલો ભાવ નિયમ નિયમા તન્નાવસાર તે ભાવનો=અક્ષયભાવનો સાધક થાય છે.
ગાથાર્થ :
જે પ્રમાણે મહાસમુદ્રમાં પ્રક્ષિપ્ત થયેલું એક પણ પાણીનું બિંદુ અક્ષય થાય છે, એ પ્રમાણે ભગવાન વિષયક પૂજા પણ જાણવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org