________________
૧૬૬
ઉપૂજાવિધિવિંશિકાd વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન છે. તેથી જ પરમશ્રાવક ફલાવંચકયોગવાળો કહેવાય છે. આવો પરમશ્રાવક જયારે શ્રેષ્ઠ સામગ્રીથી લોકોત્તમ એવા પરમાત્માની તન્મયતાપૂર્વક ભક્તિ કરે છે, ત્યારે તેની પૂજા ત્રીજા ફલાવંચકયોગથી થનારી ત્રીજા પ્રકારની મનોયોગસારા, પરતત્ત્વગતા, સર્વસિદ્ધિફલા નામની ત્રીજી પૂજા હોય છે.l૮-૬/૭ી.
અવતરણિકા :
પૂર્વમાં ત્રણ પ્રકારની પૂજા બતાવી જેનો પ્રારંભ સમ્યગ્દષ્ટિથી જ થાય છે, તેથી પ્રશ્ન થાય કે તેના સિવાયના અપુનબંધકાદિની પૂજા કેવી હોય? તે બતાવતાં કહે છે
पढमकरणभेएणं गंथासन्नस्स धम्ममित्तफला । साहुज्जुगाइभावो जायइ तह नाणुबंधुत्ति ॥८॥ प्रथमकरणभेदेन ग्रन्थ्यासन्नस्य धर्ममात्रफला । साधुयोगादिभावो जायते तथा नानुबन्ध इति ॥८॥
અન્વયાર્થ :
પઢમશ્નર મેuvi પ્રથમ કરણ યથાપ્રવૃત્તિકરણના ભેદ વડે કરીને થાસન્નટ્સ ગ્રંથિઆસન્નને થમમિત્તતા ધર્મમાત્ર ફળવાળી=સામાન્ય ધર્મરૂપ ફળવાળી (પૂજા થાય છે) (અને) સાહુનુIzમાવિસાધુયોગાદિ ભાવો તદનુવંધુર નાયડૂતે પ્રકારના અનુબંધવાળા થતા નથી.
ત્તિ પાદપૂર્તિ માટે છે.
ગાથાર્થ :
પ્રથમ કરણ (યથાપ્રવૃત્તિકરણ)ના ભેદ વડે કરીને ગ્રંથિઆસન્નને ધર્મમાત્ર ફળવાળી પૂજા થાય છે અને સાધુયોગાદિ ભાવો તે પ્રકારના અનુબંધવાળા થતા નથી.
ભાવાર્થ :
યથાપ્રવૃત્તિકરણદ્વારા ગ્રંથિદેશમાં રહેલા અપુનબંધકની પૂજા સામાન્ય ધર્મના ફળવાળી હોય છે, કેમ કે સૂક્ષ્મરૂપે ગુણવાનને ગુણવાનરૂપે ઓળખી શકે તેવી નિર્મળ પ્રજ્ઞા તેનામાં હોતી નથી. અપુનબંધકનો બોધ સ્થૂળ હોય છે, તેથી તે ગુણવાનને ગુણવાનરૂપે પણ પૂળથી જ જાણી શકે છે. અને આથી જ ગુણવાનનો યોગ પણ તેને
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org