________________
સદ્ધર્મવિશિકા ]
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૧૧૮
અવતરણિકા :
ગાથા-૬ માં કહ્યું કે અપૂર્વકરણ દ્વારા કોઈક જ જીવ સમ્યક્ત પામે છે. તેથી કેટલા કરણો છે તે બતાવતાં કહે છે –
करणं अहापवत्तं अपुव्वमणियट्टिमेव भव्वाणं । इयरेसिं पढम चिय भण्णइ करणं ति परिणामो ॥७॥ करणं यथाप्रवृत्तं अपूर्वमनिवृत्तिरेव भव्यानाम् । इतरेषां प्रथममेव भण्यते करणमिति परिणामः ॥७॥
અન્વયાર્થ :
મળીપામેવ ભવ્ય જીવોને જ મહાપવત્ત યથાપ્રવૃત્તિકરણ પુત્રેષ્ટ્રિમ્ RUT અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ છે અને રૂક્ષ ઇતરોને અભવ્ય જીવોને પઢમં પ્રથમ (યથાપ્રવૃત્તિકરણ) વિય જ છે.
(અહીં પ્રશ્ન થાય કે કરણ શું છે?તેથી કહે છે -) RUાં કરણ તિ એ પરિણામો પરિણામ મારૂ કહેવાય છે.
અતિ શબ્દ પતર્ અર્થમાં છે.
ગાથાર્થ -
ભવ્ય જીવોને જ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ છે અને અભવ્ય જીવોને પ્રથમ યથાપ્રવૃત્તિકરણ જ છે.
ભાવાર્થ :
આત્માનો પરિણામ એ કરણ કહેવાય છે. ભવ્ય જીવોને યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ હોય છે. અભવ્ય જીવોને યથાપ્રવૃત્તિકરણ જ હોય છે.ll-sણી
અવતરણિકા :
ત્રણ કરણોના સ્થાનનું યોજન બતાવતાં કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org