________________
૧૧૫
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D સદ્ધર્મવિંશિકા D. અવતરણિકા :
ગાથા-ર માં બતાવેલાં જીવનાં જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવતાં કહે છે -
आइल्लाणं तिण्हं चरिमस्स य तीस कोडकोडीओ । होइ ठिई उक्कोसा अयराणं सतिकडा चेव ॥३॥ आदिमानां त्रयाणां चरमस्य च त्रिंशत् कोटाकोट्यः । भवति स्थितिरुत्कृष्टातराणां स्वकृता चैव ॥३॥
सयरिं तु चउत्थस्सा वीसं तह छट्ठसत्तमाणं च । तित्तीस सागराइं पंचमगस्सावि विनेया ॥४॥ सप्ततिस्तु चतुर्थस्य विंशतिस्तथा षष्ठसप्तमयोश्च । त्रयस्त्रिंशत्सागराणि पञ्चमकस्यापि विज्ञेया ॥४॥
અન્વયાર્થ:
- સતિશ વેવસ્વવડે જ= જીવવડે જ મUT તિઘૂંઆદિના ત્રણની અર્થાત જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વેદનીયકર્મની રિમય અને છેલ્લાની અર્થાત અંતરાયકર્મની તીસ ત્રીસ, તુ રસ્થસ્સા વળી ચોથાની અર્થાત્ મોહનીયની સરિ સિત્તેર તદ છઠ્ઠા નં ર તથા છઠ્ઠા અને સાતમાની અર્થાત્ નામ અને ગોત્રકર્મની વીરં વીસ વોકોડીગો ગયા કોડાકોડી સાગરોપમ ૩ોસા ઉત્કૃષ્ટ વિરું સ્થિતિ દો થાય છે. પંચમસાવિ પાંચમાની અર્થાત્ આયુષ્યની પણ તિત્તી સીમરાડું તેત્રીસ સાગરોપમ (ઉત્કૃષ્ટ સ્થિતિ) વિન્નેય જાણવી.
ગાથાર્થ :
જીવવડે જ આદિના ત્રણની અર્થાત્ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વેદનીયકર્મની અને છેલ્લાની અર્થાત્ અંતરાયકર્મની ત્રીસ કોડાકોડી સાગરોપમ, અને ચોથાની અર્થાત્ મોહનીયની સિત્તેર કોડાકોડી સાગરોપમ તથા છઠ્ઠા અને સાતમાની અર્થાત્ નામ અને ગોત્રકર્મની વીસ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે અને પાંચમાની અર્થાત્ આયુષ્યની પણ તેત્રીસ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી.૬-3/ ૪ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org