SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ઇ બીજાદિવિંશિકા વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ગાથાર્થ ઃ આ સંસારમાં ભિન્ન ભિન્ન વિપાકવાળું પૂર્વકૃત કર્મ જ દૈવ કહેવાય છે, તથા કાળ, ક્ષેત્ર અને બાહ્ય સામગ્રીવડે દૈવનું પાચન જ પુરુષકાર કહેવાય છે. ભાવાર્થ: તે કાળમાં, તે ક્ષેત્રમાં અને તે તે બાહ્ય સામગ્રીમાં કર્મને વિપાક અભિમુખ કરવાનો જીવનો જે પ્રયત્ન છે તે જ દૈવનું પાચન છે. આ પ્રયત્ન જ કાળાદિવડે દૈવનું પાચન છે, અને તે જ તેવા પ્રકારનો એટલે કે કાર્યને અનુકૂળ એવો પુરુષકાર છે.II૫ 9811 ૧૦૬ અવતરણિકા : દૈવ અને પુરુષકાર પરસ્પર અવિરુદ્ધ છે, તે બતાવવા માટે ૧૦મી ગાથાથી શરૂ કરેલ વાતનું નિગમન કરતાં કહે છે... इय समयनीइजोगा इयरेयरसंगया उ जुज्जंति । इह दिव्वपुरिसगारा पहाणगुणभावओ दोवि ॥ १५ ॥ इति समयनीतियो गादितरे तरसंगतौ तु युज्येते 1 इह दैवपुरुषकारौ प्रधानगुणभावतो द्वावपि || અન્વયાર્થ : રૂથ આ રીતે=ગાથા-૧૧થી ૧૩માં બતાવ્યું એ રીતે સમયનીનો સમયનીતિના યોગથી જ્ઞ અહીં=કાર્યમાત્રમાં પહાળગુમાવો પ્રધાન-ગૌણભાવથી હોય સંયા ૩ઇતરેતર સંગત જવિત્ત્રપુરિસTM દૈવ અને પુરુષકાર શેવિ બંને પણ નુષ્નતિ ઘટે છે. Jain Education International ગાથાર્થ ઃ આ રીતે સમયનીતિના યોગથી કાર્યમાત્રમાં પ્રધાન-ગૌણભાવથી ઇતરેતર સંગત જ દૈવ અને પુરુષકાર બંને પણ ઘટે છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy