________________
૧૦૨
T બીજાદિવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન હોય છે, ત્યાં પરમાર્થથી બંનેથી ફળ થયું હોવા છતાં પણ વ્યવહારમાં પુરુષકારથી ફળ થયું એમ કહેવાય છે.II૫-૧૧]
एएण मीसपरिणामिए उ जं तम्मि तं च दुगजण्णं । दिव्वाउ नवरि भण्णइ, निच्छयओ उभयजं सव्वं ॥१२॥ एतेन मिश्रपरिणामिके तु यत्तस्मिस्तच्च द्विकजन्यम् । दैवात्के वलं भण्यते निश्चयत उभयजं सर्वम् ॥१२।।
અન્વયાર્થ -
પણ આની સાથે પુરુષકારની સાથે પીસરામિણ મિશ્ર પરિણામવાળું ૩ જ તમિ તે કર્મ હોતે છતે નં યુનાઈi જે બંનેથી ઉત્પન્ન થયેલ (કાર્ય છે) તં તેનેeતે કાર્યને નિવરિ કેવળ વિદ્ગી૩ ૨ દૈવથી જ (જન્ય) મારું કહેવાય છે. નિષ્ણયો નિશ્ચયથી તો રૂમનં સબં સર્વ (કાર્ય) ઉભયજન્ય છે.
૯ અને 'ર' બંને “વ' અર્થમાં છે અને 'નો અન્વય “વિવ્યા?' સાથે છે. જઃ પુરુષકારની સાથે મિશ્ર પરિણામવાળું કર્મ એમ કહેવાથી કર્મ વિશેષ્ય બને છે તેથી મુખ્ય છે કે પુરુષકાર વિશેષણ બને છે તેથી ગૌણ છે.
ગાથાર્થ -
પુરુષકારની સાથે મિશ્ર પરિણામવાળું જ કર્મ હોતે છતે, જે બંનેથી ઉત્પન્ન થયેલાં કાર્ય છે, તે કાર્યને કેવળ દેવથી જ જન્ય કહેવાય છે. નિશ્ચયથી તો સર્વ ઉભયજન્ય
ભાવાર્થ -
પ્રધાનરૂપે જ્યારે કર્મના ઉદયથી કાર્ય થાય છે, ત્યારે તે કાર્ય થવામાં કર્મની સાથે મિશ્રપણે પુરુષકાર પણ કામ કરે છે , પરંતુ ત્યાં પુરુષકાર ગૌણ હોય છે. એક વખત ભાગ્યવાદી અને પુરુષકારવાદી બંનેને પરીક્ષા કરવા માટે કૂવામાં ઉતારવામાં આવેલ. તે વખતે પુરુષકારવાદીએ પ્રયત્નથી બે લાડવાની પ્રાપ્તિ કરી અને તેમાંથી એક લાડવો ભાગ્યવાદીને આપ્યો, ત્યારે ભાગ્યવાદીને લાડવાને ગ્રહણ કરવાના પ્રયત્નમાત્રથી રત્નયુક્ત લાડવાની પ્રાપ્તિ થઈ. અહીં સામાન્યથી એમ જણાય છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org