________________
૮૮
બીજાદિવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન કહેલ છે; તેનો ભાવ એ લાગે છે કે લગભગ જીવોને તે જ ક્રમથી ધર્મનો વિકાસ થાય છે. કેઈક વાર મરુદેવામાતા જેવા જીવોને સીધો સમતાનો પરિણામ સ્પર્શે છે, પરંતુ તેવા જીવોને છોડીને બાકીના જીવોને આચરણાત્મક શુદ્ધધર્મ બીજાદિક્રમથી જ પેદા થાય છે; તેવો અર્થ ભાસે છે, તત્ત્વ બહુશ્રુત વિચારે.પ-૧
અવતરણિકા :
સૌ પ્રથમ બીજને બતાવે છે
बीजं वि मस्स णेयं दठ्ठणं एयकारिणो जीवे । बहुमाणसंगयाए सुद्धपसंसाइ करणिच्छा ॥२॥ बीजमप्यस्य ज्ञेयं दृष्ट्वा एतत्कारिणो जीवान् । बहुमानसंगतया शुद्धप्रशंसया करणेच्छा ॥२।।
અન્વયાર્થ :
રિો આને કરનારા=ધર્મને કરનારા નીવે જીવોને હgli જોઇને વઘુમા સંય બહુમાનથી યુક્ત એવી સુદ્ધપસંસારું શુદ્ધ પ્રશંસાપૂર્વક ઉછી કરવાની ઇચ્છા વીનં વિમરસ આનું ધર્મનું બીજ જ યં જાણવું.
જ વીનં વિપક્ષમાંવિ શબ્દ એવકાર અર્થમાં અને વીનં વિપછીખૂશબ્દ અલાક્ષણિક
ગાથાર્થ :
ધર્મને કરનારા જીવોને જોઇને બહુમાનથી યુક્ત એવી શુદ્ધ પ્રશંસાપૂર્વક કરવાની ઇચ્છા, ધર્મનું બીજ જ જાણવું.
ભાવાર્થ :
ધર્મ કરનારા જીવોને જોઇને ચિત્તમાં ધર્મનો રાગ પેદા થાય છે. આ રાગના કારણે જ ધર્મ કરનારા જીવો ઉપર હૈયામાં બહુમાન ઉત્પન્ન થાય છે.આ બહુમાનપૂર્વક જે પ્રશંસાના ઉદ્ગારો નીકળે, તે જ શુદ્ધ પ્રશંસા છે, પરંતુ અન્ય કોઇની પ્રશંસા સાંભળીને વિચાર્યા વિના કે સહસા જે પ્રશંસા થાય તે શુદ્ધ પ્રશંસા નથી. આ શુદ્ધ પ્રશંસાપૂર્વક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org