SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ / ગાથા-૨૨-૨૩-૨૪ ગાથા: काइय अहिगरणिया, पाउसिया पारितावणी किरिया । માયવત્તી ગારરા પાળાવાયારંભિય, પાહિ मिच्छादंसणवत्ती, अपच्चक्खाणा य दिट्ठि पुट्ठिय । पाडुच्चिय सामंतोवणीअ नेसत्थि साहत्थी ।। २३ ।। आणवणि विआरणिया, अणभोगा अणवकंखपच्चइया । अन्ना पओग समुदाण पिज्ज दोसेरियावहिया ।।२४।। ' ગાથાર્થ ઃ કાયિકી ક્રિયા, અધિકરણિકી ક્રિયા, પ્રાદ્ધેષિકી ક્રિયા, પારિતાપનિકી ક્રિયા, પ્રાણાતિપાતિકી ક્રિયા, આરંભિકી ક્રિયા, પારિગ્રહિકી ક્રિયા, માયાપ્રત્યયિકી ક્રિયા અને II૨૨।। ૭૯ મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા, અપ્રત્યાખ્યાનિકી ક્રિયા અને દૃષ્ટિકી ક્રિયા, દૃષ્ટિકી ક્રિયા, પ્રાતિત્યકી ક્રિયા, સામન્તોપનિપાતિકી ક્રિયા, વૈશસ્ત્રિકી ક્રિયા, સ્વાહસ્તિકી ક્રિયા. ।।૨૩।। આનયન ક્રિયા=આજ્ઞાપનિકી ક્રિયા, વૈદારણિકી ક્રિયા, અનાભોગિકી ક્રિયા, અનવકાંક્ષપ્રત્યયિકી ક્રિયા, અન્ય પ્રાયોગિકી ક્રિયા, સામુદાનિકી ક્રિયા, પ્રેમિકી ક્રિયા, વૈષિકી ક્રિયા, ઇર્યાપથિકી ક્રિયા. ।।૨૪।। ભાવાર્થ : જે ક્રિયાઓથી જીવમાં કર્મનું આગમન થાય છે, તે ૨૫ ક્રિયાઓ આ પ્રમાણે છે – Jain Education International (૧) હ્રાન્ડ્સ=કાયિકીક્રિયા ઃ- બે પ્રકારની છે ઃ (૧) દુષ્ટ એવા મિથ્યાદ્દષ્ટિનો વાણી અને મન નિ૨પેક્ષ ૫૨ને અભિભવ કરનારો એવો જે કાયાનો વ્યાપાર તે પરથી કાયિકીક્રિયા છે, અથવા (૨) પ્રમત્ત સંયતને અનેક ઉચિત ક્રિયાઓમાં બહુ પ્રકારની દુષ્પ્રયોગવાળી કાયિક ક્રિયા તે કાયિકીક્રિયા છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy