________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
આકાંક્ષા :- બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાલ, ગોગો, આસપાલ, પાદર-દેવતા, ગોત્ર-દેવતા, ગ્રહપૂજા, વિનાયક, હનુમંત, સુગ્રીવ, વાલી, નાહ ઇત્યેવમાદિક, દેશ, નગર, ગામ, ગોત્ર, નગરી, જૂજૂઆ દેવ-દેરાના પ્રભાવ દેખી, રોગ આતંક કષ્ટ આવ્ય ઈહલોક પરલોકાર્પે પૂજ્યા-માન્યા. સિદ્ધ વિનાયક
જીરાઉલાને માન્યું-ઇચ્છયું. બૌદ્ધ-સાંખ્યાદિક, સંન્યાસી, ભરડા, ભગત, લિંગીયા, જોગીયા, જોગી, દરવેશ અનેરા દર્શનીયાણા કષ્ટ, મત્ર, ચમત્કાર દેખી પરમાર્થ જાણ્યા વિના ભૂલ્યા, વ્યામોહ્યા. કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં. શ્રાદ્ધ, સંવછરી, હોળી, બળેવ, માહિપૂનમ, અજાપડવો, પ્રેતબીજ, ગૌરી ત્રીજ, વિનાયક ચોથ, નાગપંચમી, ઝીલણા-છઠ્ઠી, શીલ-સાતમી, ધ્રુવ-આઠમી, નૌલીનવમી, આહવા દશમી, વ્રત-અગ્યારશી,વચ્છબારશી, ઘનતેરશી, અનન્ત-ચઉદશી, અમાવાસ્યા, આદિત્યવાર, ઉત્તરાયણ, નૈવેદ્ય કીધાં. નવોદક, યાગ, ભોગ, ઉતારણાં કીધાં, કરાવ્યાં, અનુમોદ્યો. પીપલે પાણી ઘાલ્યાં, ઘલાવ્યાં. ઘર, બાહિર, ક્ષેત્રે, મળે, કૂવે, તલાવે, નદીએ, કહે, વાવીએ, સમુદ્ર, કુંડે પુણ્ય હેતુ સ્નાન કીધાં, કરાવ્યાં, અનુમોઘાં, દાન દીધાં. ગ્રહણ, શનૈશ્ચર, મહામાસે, નવરાત્રિએ હાહ્યાં. અજાણના ‘થાપ્યા અનેરાઈ વ્રતવતોલાં કીધાં, કરાવ્યાં.
વિતિગિચ્છા - ધર્મસંબંધીયા ફલતણે વિષે સંદેહ કીધો. જિન અરિહંત ધર્મના આગર, વિશ્વોપકારસાગર, મોક્ષમાર્ગના ૧. નાગદેવ-સર્પ. ૨. દિશાપાલ. ૩. ગણેશ. ૪. જુદા જુદા. પ. દેવવિશેષ. ૬. બ્રાહ્મણ. ૭. ફકર. ૮. અજાણ માણસોએ સ્થાપેલાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org