________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
૨૧. કલ્લાણકંદ (પાંચ જિતની થોય) સ્તુતિ
(ઉપેન્દ્રવજા)
કલ્લાણ-કંદ પઢમં જિણિંદ, સંતિ તઓ નેમિજિણ મુીંદ; પાસ પચાસં સુગુણિક્કઠાણ, ભત્તીઇ વંદે સિરિવદ્વમાણં (ઉપજાતિ)
અપાર-સંસાર-સમુદ્દ-પારં, પત્તા સિવં દિંતુ સુઇસાર; સવ્વુ જિણિંદા, સુરવિંદ-વંદા, કલ્લાણવલ્લીણ વિસાલકંદા. નિવ્વાણમન્ગે વરજાણકષ્પ, પણાસિયા-સેસ-કુવાઇ-દપ્યું; મચં જિણાણું સરણં બુહાણ, નમામિ નિચ્ચે તિજગપહાણું. કુંદુિ-ગોક્ખીર-તુસાર-વના, સરોજ-હત્યા કમલે નિસન્તા; વાએસિરી પુત્થયવગ્ગ - હત્યા, સુહાય સા અમ્હ સયા પસત્યા.
'
3
૨૪
આ સ્તુતિમાં પહેલી ગાથામાં શ્રી ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામીની, બીજી ગાથામાં સર્વ જિનેશ્વરોની, ત્રીજી ગાથામાં જિનાગમની અને ચોથી ગાથામાં શ્રુતદેવીની સ્તુતિ છે.
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org