________________
| ૧૧ )
પંચપ્રતિક્રમણ સૂત્ર
૧૦. કરેમિ ભંતે સૂત્ર
કરેમિ ભંતે! સામાઇડ્યું, સાવજં જોગ પચ્ચક્ખામિ, જાવ નિયમ પજુવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાાં વોસિરામિ.
આ સૂત્રમાં સામાયિક ગ્રહણ કરવાની મહાપ્રતિજ્ઞા છે, ને સાવદ્ય યોગરૂપ પાપનું પચ્ચખાણ (ત્યાગ) છે, એટલે કે મન-વચન કાયાથી કોઈપણ પાપ ન કરવું, ન કરાવવું તથા સામાયિકના નિયમ સુધી અડગ ધૈર્યથી સમભાવમાં રહેવાનું સૂચવ્યું છે.
=
૧૧. સામાયિકપાવાનું સૂત્ર
(ગાથા) સામાઇઅવયજુરો, જાવ મણે હોઈ નિયમ-સંજુત્તો; છિન્નઇ અસુહં કર્મ, સામાઇઅ જતિઆવારા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org