________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
૧૦
કુંથું અરં ચ મલ્લેિ , વંદે મુણિ-સુવ્વયં નમિનિણં ચ; વંદામિ રિમિ, પાસ તહ વદ્ધમાણે ચ. એવં મએ અભિથુઆ, વિદુલ્યરયમલા પછીણ-જમરણા; ચઉવીસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીચંત. કિરિચ-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આગ બોહિલાભ, સમાહિ-વર-મુત્તમ દિતુ. ચંદસુ નિમ્પલસરા, આઈશ્વેસુ અહિયં પચાસચરા; સાગરવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંત. આ સૂત્રમાં આત્મકલ્યાણમાં આગળ વધવા ચોવીસ તીર્થંકર ભગવંતોની નામપૂર્વક સ્તુતિ છે. તથા સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થવાપૂર્વક મને મોક્ષ આપો એવી પ્રાર્થના છે.
*
*
*
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org