________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
૧૩૦
૮. દેવસિસ આલોઈઅ પડિક્તા ઇચ્છા પઝિંપડિફકમામિ?
સમ્મ પડિફકમામિ' એમ કહી, “કરેમિ ભંતે! સામાઈએO'
કહી, “ઈચ્છામિ પડિફેકમિલે જો મે પદ્ધિઓ૦” કહેવું. ૯. ખમાસમણ દઈ, “ઈચ્છા૦ પદ્મિસૂત્ર કહ્યું? “ઇચ્છે' એમ
કહી, ત્રણ નવકાર ગણી, સાધુ હોય તો પદ્ધિસૂત્ર કહે, અને સાધુ ન હોય તો ત્રણ નવકાર ગણીને શ્રાવક “વંદિત્ત' કહે.
પછી સુઅદેવયાની થોય કહેવી.” ૧૦. નીચે બેસી, જમણો ઢીંચણ ઊભો રાખી, એક “નવકાર
ગણીને “કરેમિ ભંતે' “ઈચ્છામિ પડિo” કહી “વંદિતું' કહેવું. ૧૧. “કરેમિ ભંતે “ઇચ્છામિ ઠમિ કાઉસ્સગ્ગ જો મે પદ્ધિઓ૦”
તસ્સ ઉત્તરી' “અન્નત્થ' કહીને બાર લોગસ્સનો કાઉસગ્ગ કરવો. તે લોગસ્સ “ચંદેસુ નિમ્મલયરા સુધી કહેવા, અથવા અડતાલીશ નવકારનો કાઉસ્સગ્ન કરવો. પારીને પ્રગટ “લોગસ્સ” કહેવો. પછી મુહપત્તિ પડિલેહીને બે “વાંદણાં' દેવાં.
૧૨. “ઇચ્છા૦ સમત્તખામણેણં અભુઠિઓમિ અભિંતરપબિં
ખામેઉં? ઇચ્છ, ખામેમિ પદ્ધિએ, એક પખસ્સ પનરસ
રાઈદિયાણં ચંકિચિ અપત્તિઅં૦' કહેવું. ૧૩. ખમાસમણ દઈને “ઇચ્છા પદ્ધિ ખામણાં ખાણું? ઈચ્છે”
એમ કહી, “ખામણાં' ચાર ખામવાં. મુનિ મહારાજ
ખામણી” કહે, અને મુનિ મહારાજ ન હોય તો “ખમાસમણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org