________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
રાઈદિયાણું જૈકિંચિ અપત્તિઅં’
૪. ‘ઇચ્છા૦ પિષઅં આલોઉં ? ઇચ્છું આલોએમિ જો મે પક્ખિઓ અઇયારો કઓ' કહી, ‘ઇચ્છા૦ પક્ષ્મિ અતિચાર આલોઉં ? ઇચ્છું' એમ કહી, ‘અતિચાર' કહેવા. પછી ‘એવંકારે શ્રાવકતણે ધર્મે શ્રી સમકિત મૂલ બાર વ્રતે એકસો ચોવીશ અતિચારમાંહિ જે કોઇ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં-અજાણતાં હુઓ હોય, તે સવિ મને વચને કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં' કહેવું.
૧૨૯
૫. ‘સવ્વસવિ પક્ષ્મિઅ દુઍિંતિઅ, દુમ્ભાસિન, દુચ્ચિઅિ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇચ્છે. તસ્સ મિચ્છા મિ દુક્કડં' કહી
૬. ‘ઇચ્છકારી! ભગવન્ પસાય કરી પદ્મિ તપ પ્રસાદ કરશોજી’ એમ ઉચ્ચાર કરીને આવી રીતે કહેવું-‘ચઉત્થભત્ત, એક ઉપવાસ, બે આયંબિલ, ત્રણ નીવી, ચાર એકાસણાં, આઠ બેઆસણાં, બે હજાર સજ્ઝાય, યથાશક્તિ તપ કરી પહોંચાડવો.' પછી તપ કર્યો હોય તો પઇઓિ' કહેવું, અને કર્યો ન હોય પણ કરવાનો હોય તો-‘તહત્તિ' કહેવું પરંતુ ન કરવો હોય તો મૌન રહેવું.
૭. બે ‘વાંદણાં’ દઇને ‘ઇચ્છા૦ પત્તેઅખામણેણં અભ્રુટ્ઠિઓહં અભિંતર પક્ષ્મિઅં ખામેઉં ! ઇચ્છું ખામેમિ પખ઼િઅં, એક પસ પનરસ રાઈદિયાણું, જૈકિંચિ અપત્તિઅં૦ કહી બે
વાંદણાં દેવાં.’
Jain Education International
For Personal & Private Use Only www.jainelibrary.org
•