SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ ૮. ૯. પંચપ્રતિક્રમણ સૂત્ર ‘આયરિય ઉવજ્ઝાએ' ‘કરેમિ ભંતે' ‘ઇચ્છામિ ઠામિ કાઉસ્સગં’ ‘તસ્સ ઉત્તરી’ ‘અન્નત્થ’ કહી ‘તપચિંતવણિ' નો અથવા સોળ‘‘નવકાર’’નો કાઉસ્સગ્ગ કરવો. પ્રગટ ‘લોગસ્સ’ કહી મુહપત્તિ પડિલેહીને બે ‘વાંદણાં’ દેવાં. પછી તીર્થવંદના કરવા ‘સકલતીર્થ’ કહેવું. પછી યથાશક્તિ પચ્ચક્ખાણ કરીને ‘સામાયિક, ચલ્વિસત્થો, વંદણ, પડિક્કમણ, કાઉસ્સગ્ગ, પચ્ચક્ખાણ કર્યું છે જી' એમ કહી, પચ્ચક્ખાણ કર્યું હોય તો ‘કર્યું છે જી’ કહેવું અને ધાર્યું હોય તો ‘ધાર્યું છે જી!' કહેવું. પછી ‘ઇચ્છામો અણુસિટ્ઝ નમો ખમાસમણાણં’ ‘નમોડર્હત્ત્વ' કહી, ૧૦. ‘વિશાલલોચન' ‘નમુન્થુણં' ‘અરિહંત એઇઆણં૦' તથા ‘અન્નત્થ’કહી એક ‘નવકારનો’ કાઉસ્સગ્ગ કરી, પારીને ‘નમોઽર્હત્ત્વ’ કહી ‘કલ્લાણકંદં’ ની પ્રથમ થોય કહેવી. ૧૧. દેવસિઞ વિધિની જેમ ‘લોગસ્સ’ ‘પુખ઼રવરદી’ ‘સિદ્ધાણં બુદ્ધાણં’ કહી અનુક્રમે ‘કલ્લાણકંદ’ ની બીજી, ત્રીજી તથા ચોથી થોય કહેવી. ૧૨. ‘નમુન્થુણં’ કહી ‘ભગવાનુ ં' આદિ ચારને ચાર ‘ખમાસમણ’ દઇને વાંદવાં. પછી જમણો હાથ ચરવળા કે કટાસણા ઉપર સ્થાપી ‘અઠ્ઠાઇજ઼ેસુ’ કહેવું. ૧૩. પછી શ્રી સીમંધરસ્વામીનું ચૈત્યવંદન કરવું. તેમાં પ્રથમ શ્રી સીમંધરસ્વામીના દુહા બોલવા. દરેક દુહા પછી ખમાસમણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005540
Book TitlePanch Pratikraman Sutra
Original Sutra AuthorN/A
AuthorSukrutnidhi Trust
PublisherSukrutnidhi Trust
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy