________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
૧૬. “ઈચ્છાકારેણ૦ દુખખિય-કમ્મખિય-નિમિત્તે કાઉસ્સગ્ન કરું
?” “ઇચ્છે “દુખિખિય-કમ્મખિય-નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ” “અન્નત્થ' કહી સંપૂર્ણ ચાર “લોગસ્સનો અથવા સોળ ““નવકારનો કાઉસ્સગ્ન કરી, પારીને “નમોડહેતુ” ““લઘુશાંતિ' કહી, પ્રગટ “લોગસ્સ”
કહેવો. પછી “અવિધિઆશાતના મિચ્છા મિ દુક્કડ' કહેવું. ૧૭. “ખમા” દઈ “ઇરિયાવહી, તસ્ય ઉત્તરી, અન્નત્થ0”
કહી એક “લોગસ્સ” અથવા ચાર “નવકારનો કાઉસ્સગ્ન કરી, પારીને “લોગસ્સ” કહી, “ચઉક્કસાય”“નમુત્થણી' “જાવંતિ” ““ખમા” “જાવંતo” “નમોડહંતુ”
ઉવસગ્ગહરં” “જય વિયરાય' કહી, એક ખમાસમણ દઈ, મુહપત્તિ પડિલેહવાનો આદેશ માગી, મુહપત્તિ પડિલેહી, સામાયિક પારવાના વિધિ પ્રમાણે સામાયિક પારવું.
જ
ન
જ
શક
જ ગઈએ પ્રતિક્રમણનો વિ િ ૧. સામાયિક લઇને પછી “ઇચ્છા૦ કુસુમિણ-દુસુમિણ
ઓહાવણી રાઈઅ પાયત્તિ વિસોહણë કાઉસ્સગ્ન કરું? ઇચ્છે” “કુસુમિણ દુસુમિણ” ઓહફાવણી રાઈઅ પાયચ્છિત વિરોહણë કરેમિ કાઉસ્સગ્ગ” “અન્નત્થ૦” કહી ચાર લોગસ્સ” (સાગરવરગંભીરા સુધી) કે સોળ ““નવકારનો કાઉસ્સગ્ન કરી, પારીને “લોગસ્સ” કહેવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org