________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
૧૨૪
“ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અન્ન' કહી, એક“નવકારનો' કાઉસ્સગ્ગ કરી, પારીને “નમોડર્ડ' કહી, પુરૂષે “જિસે ખિત્તે સાહુ ની થોય કહેવી. અને સ્ત્રીએ યસ્યાઃ ક્ષેત્રે સમાશ્રિત્ય” ની થોય કહેવી. પછી પ્રગટ એક “નવકાર' ગણી, બેસીને, મુહપત્તિ પડિલેહી, બે
વાંદણાં... દેવાં પછી ૧૪. “સામાયિક, ચઉવ્યિસત્યો, વંદણ, પડિફકમણ, કાઉસ્સગ્ગ,
પચ્ચકખાણ કર્યું છે જી.” “ઇચ્છામો અણસäિ નમો ખમાસમણાણે” “નમોડર્ડ” કહીને પુરુષ “નમોડસ્તુ વર્તમાનાય” અને સ્ત્રી સંસાર-દાવાની ત્રણ થોયો કહે. પછી નમુત્થણ” ““નમોડર્વત્' કહી, સ્તવન ધેવું પછી વરકનક' કહી, ચાર ખમાસમણ પૂર્વક “ભગવાહ' આદિ વાંદવાં. પછી જમણો હાથ ચરવળા કે કટાસણા ઉપર
સ્થાપી “અઢાઈજેસુલુ' સૂત્ર કહેવું. ૧૫. “ઈચ્છા દેવસિઅ પાયચ્છિત્ત વિસોહણë કાઉસ્સગ્ન કરું
?” ““ઇચ્છ” “દેવસિઅપાયચ્છિા વિરોહણë કરેમિ કાઉસ્સગ્ગ” ““અન્નત્થ૦” કહી ચાર “લોગસ્સનો અથવા સોળ “નવકાર'નો કાઉસ્સગ્ગ કરી, પારીને “લોગસ્સ” કહેવો. પછી ““ખમાસમણ દઈ, ““ઇચ્છા૦ સઝાય સંદિસાહું? ઇચ્છ' કહી, ખમાસમણ દઈ “ઇચ્છા'' સક્ઝાય કરું? ઇચ્છે' કહીને એક નવકાર ગણી સક્ઝાય કહેવી. પછી એક “નવકાર ગણવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org