SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ અહીં શંકા થાય કે માયાને પ્રકૃતિ માનવામાં ન આવે તે જગતનું કોઈ પરિણામી ઉપાદાન નહીં રહેકારણ કે બ્રહ્મને શ્રુતિ કુટસ્થ કહે છે તેથી એ પરિણમી ઉપાદાન નથી જ. આ શંકાને ઉત્તર છે કે વાચસ્પતિના મતમાં છે તેમ ચિત્ ઉપર અધ્યરત (આરપિત માયા જેને વિષય બનાવે છે તે બ્રહ્મને માત્ર વિવત સ્વીકારી શકાશે. સંક્ષેપશારીરિક ગ્રંથમાં કોઈક જગ્યાએ માયાને પરિણમી કહી છે ત્યાં અન્ય મતના અભિપ્રાયથી તેમ કહ્યું છે એમ સમજવું તેથી કેઈ મુશ્કેલી નથી. જડ માયા જગત નું ઉપાદાન ન હોય તે પ્રપચમાં જડતા ન હોય એવી શ કાના ઉત્તરમાં કહ્યું છે કે ઉપાદાન નહીં એવું દ્વારકારણ પણ કાર્યમાં અનુસ્મૃત થતું જોવામાં આવે છે; માટીમાં રહેલું ગ્લેણુત્વ (લીલાપણું) ઘડામાં અનુગત થાય છે એમ જઈએ છીએ. જુઓ સંક્ષેપશારીરિક : उपादानता चेतनस्यापि दृष्टा यथा स्वप्नसमें विचित्रे प्रतीचः ।। : यथा चोर्णनाभस्य सूत्रेषु पुंसां यथा केशलोमादिसृष्टौ च दृष्टा ॥ (१.५४५) अज्ञानतजघटना चिदधिक्रियायां द्वारं परं भवति नाधिकृतत्वमस्याः। . नाचेतनस्य घटतेऽधिकृतिः कदाचित् कर्तृत्वशक्तिविरहादिति वक्ष्यते हि ।। (१.५५५) [ચેતન પણ ઉપાદાન બનતું જોવામાં આવે છે જેમ કે વિચિત્ર સ્વપ્નસૃષ્ટિમાં પ્રત્યગામાં ઉપાદાન છે, તાંતણુઓની બાબતમાં કરોળિયે ઉપાદાન છે. કેશ, લેમ વગેરેની સુષ્ટિમાં પુરુષ ઉપાદાન છે. અજ્ઞાન અને તેનાથી ઉત્પન્ન થયેલે સંબંધ ચિતને અધિકારી બનાવવામાં કાર છે પણ તે (પતે) અધિકારી નથી. અચેતનને કયારેય અધિકાર સંભવ નથી કારણ કે તેમાં ક્તત્વ શક્તિને અભાવ છે એમ કહેવામાં આવશે. (આમ માયા પોતે ઉપાદાન નથી પણ બ્રહ્મમાં અધિકારિતાની સંપાદિકા છે.] वाचस्पतिमिश्रास्तु-जीवाश्रितमायाविषयीकृतं ब्रह्म स्वत एव जाड्याश्रयप्रपञ्चाकारेण विवर्तमानतयोपादानमिति माया सहकारिमात्रम् , न कार्यानुगतं द्वारकारणमित्याहुः । વાચસપતિ મિશ્ર તો કહે છે કે જીવાશ્રિત માયાથી વિષયકૃત બ્રહ્મ સ્વતઃ જ જડતાના આશ્રયભૂત પ્રપંચાકારે વિવર્તમાન થતું હોઈને ઉપાદાન છે; તેથી માયા માત્ર સહકારી છે, તે કાર્યાનુગત દ્વારકારણ નથી. વિવરણ: નાવિશા શ્રદ્ધાશ્રયા વુિ નીવે, સા નિવનીત્યુwતે તેના નિયશુદ્વમેવ બ્રહ્મા –મામતી ? ૨.૪, પૃ. ૧૨૫. यथा रज्ज्वज्ञानसहितरज्जादाना धारा रण्वां सत्यामम्ति, रज्ज्वामेव च लीयते, एवमविद्या. सहितब्रह्मोपादानं जगद् ब्रह्मण्येवास्ति, तत्रैव च लीयत इति सिद्धम् । भामती १.१.२, पृ. ९५. જુઓ વળી મામતિ ૨.૧.૨૨ અને મામસીને મંગલપ્લેકઅનિર્વાદચાવિચાઉદૂત વિયર્થ કમરતો વિવ...... અને તેના પર ક૫ત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy