SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ 6 सिद्धान्तलेशसंप्रहः પરિણામ, અવસ્થાન્તર પામે છે એ રીતે ઉપાદાન છે. બ્રહ્મનુ ઉપાદાનત પારિભાષિક છે એવી શકા ન કરી શકાય, પોતામાં કાર્યની ઉત્પત્તિને હેતુ હાય તે ઉપાદાન, અર્થાત્ કાય"ના આધાર હાઈને કાય"ની ઉત્પત્તિના હેતુ હાય તે ઉપાદાન—એ લક્ષણ જેટલું માયાને લાગુ પડે છે તેટલું જ બ્રહ્મને પણ લાગુ પડે છે. બન્નેમાં આ લક્ષણુ સરખી રીતે છે તેથી બન્ને ઉપાદાન છે. केचित् उक्तामेव प्रक्रियामाश्रित्य जिवर्त परिणामोपादानद्वयसाधारणमन्यल्लक्षणमाहुः – स्वाभिन्न कार्यजनकत्वमुपादानत्वम् । अस्ति च प्रपञ्चस्य सद्रूपेण ब्रह्मणा विवर्तमानेन जडेन ज्ञानेन परिणामिना चाभेदः । ‘સન ઘટા, નો વટ' કૃતિ સામાનાધિારવાનુમવાન્ । न च ' तदनन्यत्वमारम्भणशब्दादिभ्यः' (ब्र. सू० २.१ अधि ६. स. १४) इति सूत्रे • અનન્યત્રં વ્યતિરેળામાવ', ન खल्वनन्यत्वमित्यभेदं ब्रूमः, किन्तु भेदं व्यासेधामः' इति भाष्यभामतीनिबन्धनाभ्यां प्रपञ्चस्य ब्रह्माभेदनिषेधादभेदाभ्युपगमे अपसिद्धान्तः इति वाच्यम् । तयोर्ब्रह्मरूपधम्मसमानसत्ताकाभेदनिषेधे तात्पर्येण शुक्तिरजतयोरिव प्रातीतिकाभेदाभ्युपगमेऽपि विरोधाभावादिति । કેટલાક ઉક્ત પ્રક્રિયાના જ આધાર લઈને વિવર્તીપાદાન અને પરિણામાપાદાન બન્નેને સાધારણ (બન્નેને લાગુ પડે એવુ) ખીજુ લક્ષણ કહે છે. પેાતાથી અભિન્ન કાય ને ઉત્પન્ન કરે તે ઉપાદાન. અને પ્રપંચના વિવર્તમાન સપ બ્રહ્મથી અને પરિણામી જડ અજ્ઞાનથી અભેદ છે કારણુ ‘સદ્ ઘટ’ ‘નટ; ઘટ:' એ સામાધિકરણ્યના અનુભવ થાય છે. એવી શંકા થાય કે—‘(કાય નું) તેનાથી (કારણથી) અનન્યવ છે. કારણ કે આર ભણુ શ્રુતિ આદિ છે (બ્ર.સ. ૨.૧.૧૪) એ સૂત્રમાં “અનન્યત્ર એટલે તેના સિવાય અભાવ (કારણ ન હોય તા કા હાઈ શકે નહિ)”; અનન્યત્વથી અમે અભેદ નથી કહેતા પણ ભેદનો નિષેધ કરીએ છીએ ”—એ ભાષ્ય અને ભામતીનાં કથનોથી બ્રહ્મથી પ્રપ`ચના અભેદનો નિષેધ કરવામાં આન્યા છે તેથી તે અભેદ્યનો સ્વીકાર કરવામાં આવે તે અપસિદ્ધાન્ત થાય.' આવી શકા કરવી નહિ કારણ કે તે એનુ તાપય બ્રહ્મરૂપ ધમીની સાથે સમાન સત્તાવાળા (કા)ના અભેદના નિષેધમાં છે તેથી જો શુક્તિ અને રજતના જેવા પ્રાતીતિક અભેદના સ્વીકાર કરવામાં આવે તે પણ વિરોધના અભાવ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy