SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसङ्ग्रहः વિવરણઃ શંકા થાય કે ઉપગમન વિધિ એ વિચારવિધિ (છોતરા)ને અંગભૂત છે. જે વિચારવિધિ જ ન હોય તો ઉપગનવિધિ (ત્રિજ્ઞાનાર્થ ગુમેગામિત ) (મુંડક ઉપ. ૧.૨.૧૨)નું જ અસ્તિત્વ ન હોય અને ઉત્તર એ છે કે ગુરૂપસદનને બ્રહ્મજ્ઞાનની બાબતમાં દ્વારની અપેક્ષા ઊભી થાય ત્યારે એ લેકસિદ્ધ ગુરુમુખથી સાધ્ય વિચારને દ્વાર તરીકે સ્વીકારી લેશે તેથી શ્રોત: એવા વિધિની જરૂર જણાતી નથી અને ગુરૂ પસદન અંગેના વિધિને તેને શેવ કે અંગભૂત માની શકાય નહિ. વિચારની જેમ ઉપગમન પણ વિદ્યાના અંગ તરીકે ઉપપન્ન છે. બીજી બાજુ અધ્યયનવિધિ (વાઇatsઇતિક :) જ ન હોય તે ઉપગમનનું વિધાન કરવામાં આવ્યું છે તે અક્ષરગ્રહણને માટે છે એ રીતે તેનું વિધાન ન હોવાથી લિખિત પાઠ આદિની વ્યાવૃત્તિ થતી નથી (અક્ષરગ્રહણ એટલે ગુરુ દમંત્રનું ઉચ્ચારણ કરે તેની પાછળ શિષ્ય ઉચ્ચારણ કરે અને આ રીતે વેદ મોઢે કરી લે છે. ગુરુમુખથી અક્ષરગ્રહણ કરવું એવું વિધાન ઉપગમનવિધિથી નથી તેમ અન્ય વિધિથી પણ નથી તેથી લિખિતપાઠાદિની વ્યાવૃત્તિને માટે અધ્યયન અંગે નિયમવિધિ જરૂરી છે. પણ શ્રવણુવિધિ ન માનવાથી કઈ અતિપ્રસંગ કે અજ્યવસ્થાની સંભાવના નથી.' બીજા વ્યાપત્યનું ખંડન કરે છે : न च तात्पर्यादिभ्रमनिरासाय वेदान्तविचारार्थिनः कदाचिद् द्वैतशास्त्रेऽपि प्रवृत्तिः स्यात् तत्रापि तदभिमतयोजनया वेदान्तविचारसत्त्वात् इत्यद्वैतात्मपरवेदान्तविचारनियमविधिरर्थवानिति वाच्यम् । स्वयमेव तात्पर्यभ्रमहेतोस्तस्य तन्निरासकत्वाभावेन साधनान्तरप्राप्त्यभावात । तन्निरासकत्वभ्रमेण तत्रापि कस्यचित् प्रवृत्तिः स्यादित्येतावता 'श्रोतव्यः' इति नियमविधेरभ्युपगम इत्यपि न । ईश्वरानुग्रहफलाद्वैतश्रद्धारहितस्य श्रोतव्यवाक्ये पराभिमतयोजनया सद्वितीयात्मविचारविधिपरत्वभ्रमसम्भवेन भ्रमप्रयुक्ताया अन्यत्र प्रवृत्तेविधिशनेनाप्यपरिहार्यत्वात् । - એવી દલીલ કરવી નહિ કે તાત્પર્યાદિ અંગેના ભ્રમને દૂર કરવા માટે વેદાનવિચાર ઈચ્છતા માણસની કયારેક તશાસ્ત્રમાં પણ પ્રવૃત્તિ સંભવે છે કારણ કે ત્યાં પણ તેને માન્ય યેજના અનુસાર વેદાનતને વિચાર છે. તેથી અદ્વૈત-આત્મપરક વેદાન્તવિશાર અંગેનો નિયમવિધિ સાર્થક છે. (આવી દલીલ યોગ્ય નથી, કારણ કે જે સ્વયં તાપભ્રમનું કારણ છે તે તેનું નિરાક (દૂર કરનારું) હોઈ શકે નહિ; તેથી (અતશાસ્ત્ર સિવાય) અન્ય સાધનની પ્રાપ્તિ નથી (જેની વ્યાવૃત્તિને માટે નિયમવિધિની જરૂર હોય). For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy