SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ પ્રથમ પરિચ્છેદ શંકા થાય કે (તશાસ્ત્ર) તેનું (તાત્પર્યક્રમનું નિરાક છે એવા શ્રમથી કેઈની ત્યાં તેને વિષે) પણ પ્રવૃત્તિ થાય તેટલા પુરત (ત્રોત) નિયમવિધિ માનવો જોઈએ. આ શંકા પણ બરાબર નથી. ઈશ્વરના અનુગ્રહના ફલરૂપ અદ્રતામાં શ્રદ્ધા વિનાના માણસને પરાભિમત વૈજનાથી ( દૈતશાસ્ત્રના વિચારકોએ શબ્દોને તેમને માન્ય અર્થ સંબંધ બતાવે છે તેથી) છોડ્યઃ વાક્યને વિષે એ સદ્વિતીય એવા આત્માના વિચાર અંગે વિધિપરક છે એ ભ્રમ સંભવે છે. તેથી શ્રમને કારણે અન્યત્ર (તશાસ્ત્રને વિષે) પ્રવૃત્તિ થતી હશે તો સૌ વિધિથી પણ તેનો પરિહાર કરી શકાશે નહિ. વિવરણ : દૈતશાસ્ત્ર (જીવ-બ્રહ્મનો ભેદ માનનાર શાસ્ત્ર) વેદાન્તના તાત્પર્ય અંગે ભ્રમને દૂર કરશે એમ માનીને કોઈ દૈતશાસ્ત્રને વિષે પ્રવૃત્ત થાય તો રોકવા માટે શ્રોતા એ નિયમવિધિ આવશ્યક છે એમ કેટલાકે દલીલ કરી છે. એનો ઉત્તર આપતાં કહ્યું છે કે દૈતશાસ્ત્ર પિતે તાત્પર્યભ્રમ ઉત્પન્ન કરનાર છે; તે બ્રમને દૂર કરનાર કેવી રીતે બની શકે. તેથી તાત્પર્યભ્રમને નિરાશ કરનાર તરીકે અતશાસ્ત્ર સિવાય અન્ય પ્રાપ્ત થતું નથી જેની વ્યાવૃત્તિને માટે શ્રોતને નિયમવિધિ તરીકે માન્યતા આપવી પડે. આ જન્મમાં કે અન્ય જન્મોમાં કરેલાં (નિષ્કામ) યજ્ઞાદિથી ચિત્તશુદ્ધિ થઈને વિવિદિષા (જાણવાની ઈચ્છા) જે માણસમાં જાગી હોય અને જે નિત્યાનિત્યવહુવિવેક, ઈહામુત્રાર્થભેગવિરાગ, શમ દમઉપરતિ-તિતિક્ષા-શ્રદ્ધા-સમાધાનરૂપ સાધનસંપત્તિ અને મુમુક્ષુત્વ એ સાધનચતુષ્ટયથી યુક્ત હોય તેને જ શ્રવણને અધિકાર છે એ નિર્વિવાદ છે. યજ્ઞાદિથી ઉત્પન્ન થયેલું અદષ્ટ અંગ સહિત વેદના અધ્યયનથી લબ્ધ વેદાન્તથી એવો નિશ્ચય ઉત્પન્ન કરાવે છે કે નિપ્રપંચ અદ્વિતીય બ્રહ્મને સાક્ષાત્કાર મુક્તિનું સાધન છે, અને તેવા બ્રહ્મસાક્ષા, કારને માટે દઢ ઇચછા (જેને વિવિદિષા કહે છે તે) ઉત્પન્ન કરીને તે દ્વારા અદ્વિતીય આત્માના સાક્ષાત્કારના સાધનભૂત અદ્વિતીયાત્મજવણદિમાં મુમુક્ષુની પ્રવૃત્તિ કરાવે છે. આવા માણસમાં એ અદષ્ટ જીવથી ભિન્ન આત્માનું જ્ઞાન મુક્તિનું સાધન છે એવો શ્રમ ઉત્પન્ન કરાવીને ભિન્ન આમાના જ્ઞાનનાં વિચારાદિ સાધનને વિષે ઇચ્છા, પ્રવૃત્તિ વગેરે કરાવતું નથી. સ્મૃતિ પણ કહે છે કે યજ્ઞાદિથી સંપાદિત ઈશ્વરાનગ્રહ દ્વારા અત બ્રહ્મજ્ઞાનની ઈરછારૂપ અદ્વૈતવાસના થાય છે (શ્વરનુaહાય પુંસાતવારના). જેને આવી વિવદિવા કે શ્રદ્ધા ન હોય તેને શ્રવણને અધિકાર નથી તેથી તેને માટે કઈ નિમવિધિની જરૂર નથી. શ્રદ્ધા વિનાને માણસ અવળે માર્ગે ચઢીને દૈતશાસ્ત્રને વિષે પ્રવૃત્તિ કરવા ધાર હશે તે તેને સે નિયમવિધિ પણ રેકી શકશે નહિ; ઊલટું બીજાઓએ માન્ય રાખેલી જનાથી એ માનશે કે માત્મા તિષ્યઃ એ શ્રુતિમાં “બામા’ એ શબ્દ વપરક છે, પરમાત્મપરક નથી કારણ કે એની પહેલાંના વાકય (મામનતુ રામાય સર્વ વિયં મતિ-બૃહદ્. ઉપ. ૨.૪.૫ ૪.૫.૬)માં જીવની વાત છે “ હું સર્વ શ્રેયમારતા '(બૃહદ્ ૨.૪.૬; ૪૫ ૭)માં પણ અદ્વિતીય તત્વનું પ્રતિપાદન નથી કારણ કે જડ પ્રપચ અને ચેતન પરમાત્માને અભેદ હોઈ શકે નહિ ઉક્ત શુતિ અભેદગ્યા પર છે, અ પરક નથી. આ પ્રકારની યોજનાથ દુવૈતવિયારમ બમ યુક્ત પ્રવૃત્તિને સંભવ થતું હોય તે સે નિયમવિધિ પણ તેને રોકી શકે નહિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy