________________
ચતુથ પરિચ્છેદ
૫૮૫ એમ વિરોધી, ચિંતકને રવીકાર્ય છે અને વિદ્યાના ઉદય પછી આવી કોઈ શક્તિ માનવાની જરૂર નથી કારણ કે વિદ્યાના બળે પૂર્વનાં પાપ નાશ પામે છે અને આગામી પાપ ચેટતાં નથી એમ શ્રુતિ અને સૂત્રથી સિદ્ધ છે. તેથી એમ માનવું જ પડશે કે બધા જીવો મુક્ત ન બને ત્યાં સુધી મુકત જીવને ઈશ્વરભાવ પ્રાપ્ત થાય છે જેનું ઐશ્વર્ય વસ્તુસત ચૈતન્યમાત્રત્વથી અવિરુદ્ધ છે. આ અખંડ નિબધ ઐશ્વર્ય તેને અનુરૂપ ગુણસમૂહથી વિશિષ્ટ અને નિરતિશય (જેનાથી ચઢિયાતું કશું નથી એવા) આનંદકુરણથી સમૃદ્ધ છે.
विद्वद्गुरोविहितविश्वजिदध्वरस्य श्रीसर्वतोमुखमहाव्रतयाजिसूनोः । श्रीरङ्गराजमखिनः श्रितचन्द्रमौलेरस्त्यप्पदीक्षित इति प्रथितस्तनूजः ॥१॥ तन्त्राण्यधीत्य सकलानि सदाऽवदातव्याख्यानकौशलकलाविशदीकृतानि । आम्नायमूलमनुरुध्य च सम्प्रदाय सिद्धान्तभेदलवसङ्ग्रहमित्यकार्षीत् ॥२॥ सिद्धान्तरीतिषु मया भ्रमदूषितेन स्यादन्यथाऽपि लिखितं यदि किठिचदस्य । संशोधने सहृदया सदया भवन्तु સસરાશિન્ટનનિર્વેિ રા*
ત્તિ સિદ્ધાન્સજેશન વતુર્થ છેમાતા જેણે વિશ્વજિત્ યજ્ઞ કર્યો છે, જે શ્રીસવમુખમહાવ્રત કરનાર (આચાર્ય દીક્ષિત)ના પુત્ર છે, જેણે ચન્દ્રમલિને આશ્રય લીધે છે એવા વિદ્વાન ગુરુ શ્રી રંગરાજાવરીને અપરીક્ષિત (અપ્પયદીક્ષિત) નામે જાણીતે પુત્ર છે. (૧)
આ શ્લોક કેટલીક પ્રતમાં નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org