________________
सिद्धान्तलेशसम्माहः
સદા શુદ્ધ વ્યાખ્યા કરવાની (ગુરૂની) કૌશલ-કળાથી સ્પષ્ટ કરવામાં આવેલાં સંપૂર્ણ શાસ્ત્રનું અધ્યયન કરીને અને વેદમૂલક સંપ્રદાયને અનુસરીને તેણે “સિદ્ધાન્તભેદલવસંગ્રહ જુદા જુદા સિદ્ધાન્તના મુદ્દાઓને સંક્ષિપ્ત સંગ્રહ) કર્યો છે (૨)
બ્રમથી દૂષિત થયેલા મારા વડે એના સિદ્ધાન્તની રીતિઓમાં જે કશું અન્યથા પણ લખાઈ ગયું હોય તે સહદય (વાચકો) જે સાચા સંપ્રદાયના પરિશીલનથી તદ્દન શંકામુક્ત છે (અર્થાત્ જેમના નક્કર જ્ઞાનમાં શંકાને સ્થાન નથી, તેઓ તેને સુધારી લેવામાં દયાયુક્ત બને. (૩)
સિદ્ધાન્તશસહન ભાષાનુશાહને ચતુર્થ પરિચ્છેદ સમાપ્ત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org