________________
૫૮૪
सिद्धान्तलेशसम्प्रहः સવારે દતિ = શિરાના તન્નાદુરાદતિHagsfમતजीवानां यावत्समुक्ति वस्तु पच्वैतन्यमानत्वाविरोधिबद्धपुरुषाविषाकृतनिरवमहैश्वर्यतदनुगुणगुणकलापविशिष्टनिरतिशयानन्दस्फुरणसमृद्धनिस्सन्धिबन्धपरमेश्वरभावापत्तिरादर्तव्येति सिद्धम् ।
વિરોધી શંકા કરે કે અપહતપામા હોવું એટલે પાપને અભાવ હે એમ નહિ, પર તે પાપનું કારણ બની શકે) એવાં કર્મનું આચરણ હોવા છતાં પણુ પાપની ઉત્પત્તિમાં રુકાવટ કરે એવી શક્તિથી યુક્ત હોવું તે; તેથી તે (અપહત પામવ) નિત્યસિદ્ધ હેય તેને લીધે બંધને મિથ્યા માનવાનો પ્રસંગ થતા નથી (–બંધને મિથ્યા માન પડે તેવું નથી. એ જ પ્રમાણે સત્યસંક૯૫ત્વને પણ શક્તિરૂપે સમજાવી શકાય તેથી (જીવના) ઈશ્વર સાથેના અભેદને પ્રસંગ નથી (અભેદ માનવું પડે તેવું નથી. (આવી શંકા કરે તો ઉત્તર છે કે) આમ ન બેલશે, કારણ કે આમ શબ્દાર્થની કલ્પના કરવા માટે પ્રમાણ નથી. પાપના ઉત્પાદનમાં રુકાવટ કરે એવી શક્તિ સંસારરૂપ પરિભ્રમણની દિશામાં પાપ ઉપન ન થાય તે માટે ક૯પવાની જરૂર નથી, કારણ કે ત્યારે તેની (પ પના) ઉત્પત્તિ (
વિધાને) માન્ય છે. જ્યારે જ્ઞાનના ઉદયથી માંડીને તો વિદ્યાના બળે જ (પા૫) ચુંટતું નથી એમ “તે (જ્ઞાન) પ્રાપ્ત થતા પછીનાં પાપ ચાંટતાં નથી અને પૂર્વનાં પાપ નાશ પામે છે કારણ ક (કૃતિ આદિમાં) તેવું કથન છે (શ્રત્યાદિથી તેવું સિદ્ધ છે)” (બ્ર. સૂ. ૪.૧.૧૩) સૂત્રમાં બતાવ્યું છે. તેનાથી જ ભક્તિમાં પણ પાપ ન ાંટે તેને સ બંધ ન હોય–) એ ઉપપનન બને છે માટે (પાપને ઉત્પન્ન ન થવા દે અવ) શક્તિની કલપના વ્યર્થ છે. તેથી ટાંકલાં શ્રુતિ અને સત્રને અનુસરનારાઓએ બધા જ મુક્ત બને ત્યાં સુધી મુક્ત જીની વસ્તુસત્ ચૈતન્યમાત્ર હોવાની અવિરોધી, બદ્ધ પુરુષની અવિઘાથી કરેલ નિ:સીમ એધર્વ અને તેને અનુરૂપ ગુણ-સમૂહથી વિશિષ્ટ નિરાશય આનન્દના સ્કરણથી સમૃદ્ધ અવી અખ ડ પરમેશ્વરભાવ૫ત્તિ માનવી જોઈએ એમ સિદ્ધ થાય છે. - વિવરણઃ જીવ અને બ્રહ્મને અભેદ માનવો પડે એ બીકે વિરોધી મતવાળો ચિંતક જીવમાં જુદુંજ અ૫હતપાખવ આદિ માનીને તેને વાસ્તવ બંધનું અવિધી બતાવવાને પ્રયત્ન કરે એમ માનીને તેનું ખઠન અહીં કર્યું છે. વિરોધી ચિંતક અપહત પામત્વને અર્થ નિષિદ્ધ કર્મના આચરણ છતાં પાપની ઉત્પત્તિમાં પ્રતિબંધક શક્તિવાળા હેવું એમ કરતા હોય તે તે આ શક્તિ વિદ્યાના ઉદય પહેલાં પાપની ઉત્પત્તિને રોક્વા માટે માને છે કે વિદ્યાની ઉત્પત્તિ પછી તેને માન્ય મુક્તિની પહેલાં પાપની ઉત્પત્તિ રોકવા માટે માને છે કે તેને માન્ય મુંકિત સમયે મુકતને દેહ, ઇન્દ્રિય આદિ હોવાથી પાપનું કારણ બની શકે તેવાં નિષિક કમનું આચરણ સંભવતું હોવાથી ત્યારે પાપની ઉત્પત્તિને રોકવા માટે માને છે ? પહેલે વિક૯૫ બરાબર નથી કારણ કે વિદ્યાના ઉદય પહેલાં સંસારદશાનાં પાપ ઉત્પન્ન થાય છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org