________________
પ્રથમ પરિચછેદ શક સંવરચે ' (છા. ઉપ. ૬.૧૪.૨) એમાં બ્રહ્મજ્ઞાનનું વિદેહ કૈવલ્યરૂપ ફેલ છે એ ચોથું લિંગ છે. “મનેન નીનામનાડનુગ્રવિકથ' (છા. ઉ૫. ૬.૩.૩). વગેરે અદિતીય તતવના જ્ઞાનને માટે અથવાદ છે. “ઘન વિશે..(છા. ઉપ. ૫,૧.૪) વગેરેમાં દષ્ટાન્તથી ઉ૫પત્તિ રજૂ કરી છે તે છ લિ ગ છે. આ છ લિંગે દ્વારા તાત્પર્યને નિર્ણય થાય છે.
उपक्रमोपसंहारावभ्यासोऽपूर्वता फलम् । -
अर्थवादोपपत्नी च लिङ्गं तात्पयनिर्णये ॥ જ્ઞાનના ઉદ્દેશ્યથી શ્રવણનું વિધાન છે એમ માનનારના મતમાં તાત્પર્ય નિર્ણયને અનુકુલ ન્યાયવિચારાત્મક ચિત્તવૃત્તિથી નિશ્ચિત તાત્પર્યથી વિશિષ્ટ શાબ્દાન એવો શ્રવણને અર્થ માનવામાં આવે છે તેનું ખંડન અહીં કર્યું છે–" એવી દલીલ કરવી નહિ..” મથાતો પ્રાઝિશાણા (છ, સૂ ૧.૧.૧) એ જિજ્ઞાસાસુત્રને એ અર્થ છે કે નિયાનિત્યવસ્તુવિવેક વગેરે સાધનચતુષ્ટયથી સજજ વ્યક્તિએ બ્રહ્મજ્ઞાનને માટે વેદાન્ત વિચાર કરવો જોઈએ: સૂત્રમાંના “જિજ્ઞાસા પદને લક્ષણથી વિચાર અર્થ છે અને આ સૂત્રનું મૂલ બોચ: એ વાક્ય છે તેથી જ તે સિદ્ધાન્તલેશસંગ્રહમાં આ સૂત્રને ધ્યાનમાં રાખીને કરેલા પ્રતિપાદનમાં શ્રોતા...ની વિસ્તારથી ચર્ચા કરી છે. જે આ વાક્યમાં શ્રવણ જ્ઞાનરૂપ અભિપ્રેત હોય તો શ્રવણુવિધિને અર્થ એવો થાય કે શ્રવણ૩૫ જ્ઞાન કરવું જોઈએ. અને એવું જે હોય તે છોતરાઃ એ વાકય અને જિજ્ઞાસાસૂત્ર વચ્ચે મૂલ–મૂલિભાવ ન હોય કારણ કે બન્ને વચ્ચે એકાવ જ સંભવે નહિ આ વિધિવાકયને એ જિજ્ઞાસા સત્રનું મૂલ માન્યું છે એ જ બતાવે છે કે શ્રવણથી વિચાર અભિપ્રેત છે, સાન નહિ. જ્ઞાન વસ્તૃતંત્ર છે અને પ્રમાણતત્ર છે. જ્ઞાની પુરુષતંત્ર (પુરૂષને અધીન) નથી જેથી “જ્ઞાન કરે', એવો વિધિ તેને અંગે સંભ– કેઈને જ્ઞાનને વિષે પ્રવૃત્ત કરી શકાય નહિ જેમ ક્રિયાને વિષે પ્રવૃત્ત કરી શકાય છે. તેથી છોતરા એ પ્રયત્નસાધ્ય ચિત્તવૃત્તિ વિષયક વિધિ છે, જ્ઞાન વિષયક નહિ. ઊહ એટલે ન્યાયાભાસોમાંથી મુક્ત કરી ન્યાયને અપનાવો; અને અપોહ એટલે ન્યાયાભાસનું નિરાકરણ. ઊહાપોહાત્મક માનસક્રિયારૂપ વિચાર એ જ શ્રવણ
(શંકા) તાત્પયને નિર્ણય કરીને અથવા તાત્પયજમ વગેરે પુરુષદોષરૂપ પ્રતિબંધકોને દૂર કરીને વિચાર પણ જ્ઞાનનું કારણ કે જ્ઞાનફલક હેઈ શકે; શબ્દ, પ્રત્યક્ષ વગેરે થી ઉત્પન્ન થતા જ્ઞાનમાં વિચાર પણ તાત્પર્ય નિર્ણય દ્વારા કે તદધીન પ્રતિબધુનિરાસ દ્વારા હેતુ હોઈ શકે. ' (ઉત્તર) તાત્પર્યજ્ઞાનને શાબ્દજ્ઞાનની બાબતમાં કયાંય કારણ તરીકે સ્વીકાર્યું નથી. કહેવાનો આશય એ છે તાત્પર્યજ્ઞાન જે શાબ્દબેધનું કારણ હોય તે તે નિયત પૂર્વવતી હેવું જોઈએ. પણ આપણે જોઈએ છીએ કે પિપટ વગેરે વાક્ય બોલે કે મૂખ કે બાળક વાક્ય બોલે તે વક્તાનું કોઈ તાત્પર્ય નથી એ નિશ્ચય હોવા છતાં શાબ્દધ થાય છે તેથી તાત્પર્યજ્ઞાન શાદાબેધનું કારણ છે એમ ન કહી શકાય. વળી “અહો વિમરું કરું નથી:
છે મહિષાશ્વરત્તિ' જેવા વાકયમાં શાબ્દધ થાય છે પણ તાત્પર્યજ્ઞાન નથી કારણ કે નચાને સન્નિધાનવશાત ગમ્ સાથે જી શકાય તેમ છે સાથે પણ યોજી શકાય. તેથી શબ્દના સમભિચાહાર એક સાથે ઉચ્ચારણ)થી તાત્પર્ય તો નિર્ણય કર્યા પછી બંધ થાય
એવું અહીં જોવામાં નથી આવતું. અને “પથઃ માનીયતાભ' વગેરેમાં અથધ થયા પછી પિતાને પ્રશ્ન થતે જોવામાં આવે છે કે દૂધ લાવવાનું કહે છે કે પાણી; તેથી અહી તાત્પર્ય –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org