SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ सिद्धान्तलेशसङ्ग्रहः જ્ઞાન વિના અથબધ છે. આમ તાત્પર્યજ્ઞાનને શાબ્દધનું કારણ કહી શકાય નહિ, તેથી વિચાર તાત્પર્ય નિર્ણયથી સાધ્ય પ્રતિબન્ધ-નિવૃત્તિ દ્વારા શાબ્દબોધને હેતુ છે એવું તો બિલકલ કહેવાય નહિ. | વેદાન્તસિદ્ધાન્તમાં તાત્પર્યજ્ઞાનને શાબ્દબોધનું કારણ માન્યું નથી અને પ્રતિબંધકના (અર્થાત્ જે કાર્યની ઉત્પત્તિ થવા ન દે તેના) અભાવને કોઈ પણ કાર્યનું કારણ નથી માન્યું. તેથી તેમના દ્વારા વિચાર શબ્દપ્રમાણુનું ફળ એવા બ્રહ્મજ્ઞાનનું કારણ બની શકે નહિ. દ્વાર-કારણનું લક્ષણ છે – ઝવે યતિ તઝાઝતવન –જે સ્વયં કારણથી ઉત્પન્ન થઈ એ જ કારણથી ઉત્પન્ન થનાર કાર્યને વિષે કારણ બને તે દ્વાર કારણ. જેમ કે મિ (ફરવું તે) દંડથી ઉત્પન્ન થાય છે અને દંડથી ઉત્પન્ન થનાર ઘટ પ્રતિ કારણું છે. તેથી ભ્રમિ દ્વારકારણ છે. પ્રતિબન્ધકાભાવને કાર્યાનું કારણ નહીં માનવા માટેની દલીલ એ છે કે પ્રતિબન્ધાભાવને સમાવેશ સામગ્રીમાં કરી શકાય નહિ–આપણે લકોને એવું કહેતા સાંભળીએ છીએ કે “સામગ્રી હોવા છતાં પણ પ્રતિબન્ધને લીધે કાર્ય ઉત્પન્ન થયું નહિ. આમ અપ્રતિબદ્ધ સામગ્રી કાય નું કારણ છે. “અપ્રતિબદ્ધ–પ્રતિબધેકા ભાવથી યુક્ત' એ સામગ્રીનું અવછેદક છે; જે કારણુતાનું અવચ્છેદક હોય છે તે કાર્યનું કારણ નથી હોતું કારણ કે ત્યાં અન્યથાસિદ્ધિ છે. તેથી જ ઘટની પ્રતિ દેહત્વ (દંડનું અવચ્છેદક છે. તે કારણ નથી કારણ કે અન્યથાસિદ્ધિશૂન્યત્વ નથી. તેથી પ્રતિબધકાભાવ દ્વારકારણ ન થઈ શકે. આમ જ્યારે તાત્પર્યજ્ઞાન શાબ્દજ્ઞાનનું કારણ નથી અને પ્રતિબંધકાભાવ કઈ કાર્યનું કારણ નથી ત્યારે આ બે દ્વારકારણ ન જ હોઈ શકે. જે એમ માનીએ કે શાબ્દપ્રમિતિ શબ્દપ્રમાણથી અતિરિક્ત વિચારથી (તાત્પર્યાની અનુમિતિના હેતુવિચારાત્મક અનુમાનથી ઉત્પન્ન થાય છે તે તેનું પ્રામાણ્ય પરતઃ માનવું પડે–જ્યારે વેદાન્તસિદ્ધાન્તમાં સ્વતઃપ્રામાણ્યને સ્વીકાર છે. જે કારણથી જ્ઞાન ઉત્પન્ન થાય છે તેનાથી જ તેનું પ્રામાણ્ય ઉત્પન્ન થાય છે અને જે કારણથી જ્ઞાનનું ગ્રહણ થાય છે તેનાથી જ તેના પ્રામાણ્યનું ગ્રહણ થાય છે. જે જ્ઞાનના હેતુ શબ્દપ્રમાણથી અતિરિક્ત વિચારને પ્રામાનો હેતુ માનીએ તો પરતઃપ્રામાણ્ય. સ્વીકારવાને દેષ લાગે. સંક્ષેપશારીરકના અનુયાયીઓના મતે શ્રવણુવિધિ બ્રહ્મજ્ઞાનના ઉદ્દેશ્યથી નથી પણ તાત્પર્યનિણય દ્વારા શ્રવણ ભ્રમાદિ પુરુષષને નિરાશ કરે છે એ તરીકે જ વિચારરૂપ શ્રવણ અંગે નિયમવિધિ છે. દશનને તેના ફળ તરીકે નથી રજૂ કર્યું પણ પ્રાયઃ દ્વારા જે આત્માને વિષે શ્રવણનું વિધાન છે તેને દશનોગ્ય કહીને તેની માત્ર સ્તુતિ કરી છે : જુઓ સંક્ષેપારી अहे कृत्यतृचच पाणिनिवचः स्पष्ट विधत्ते यतः । तस्माद् दर्शनयोग्यतां वदति नम्तव्यो न तत्त्वान्तरम् ॥२.५१॥ ganશાળ સsવિ સંમતે નિકૃતિશાત્ર વિધેયકોને | निवृत्यनुष्ठाननिबन्धनत्वतो निवर्तक शास्त्रमिदं प्रचक्षते ॥१.८९।। (......श्रवणादेरात्मज्ञानसाधनत्वं यद्यप्यन्यत: सिद्ध तथापि तुषनिवृत्तिसाधनतया सिद्धावहनन इशारारि नियपविधिसम्भवाद् नियमापूर्वस्य ज्ञानप्रतिबन्धकनिवृत्त्याऽर्थवत्वोपपत्तेरिति । - - મધુસૂદન સરસ્વતીની સારસદધ્યાયા, ૧.૮૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy