SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ વિવરણ-તકરૂપ વિચારાત્મક વેદાન્તશ્રવણ સ્વતંત્રપણે પિતાની મેળે) સાક્ષાત્કાર કરાવી શકે નહિ પણ સાક્ષાત્કારના કરણરૂપ મનના સહકારી તરીકે (-શબ્દના સહકારી તરીકે નહિ-) તે ઉપકારક છે. સાક્ષાત્કારના કરણ અન્તઃકરણના સહકારી તરીકે શ્રવણ ભલે પ્રાપ્ત ન હેય પણ તેના કરણરૂપ ઈન્દ્રિયના સહકારી તરીકે તે તે પ્રાપ્ત છે જ તેથી શ્રોતધ્યાને અપૂર્વવિધિ માન પડે એમ નથી. ષડ્રજ વગેરે શ્રોત્રજન્ય પ્રત્યક્ષજ્ઞાનના વિષય છે. તેમ છતાં જેણે ગાધવ શાસ્ત્રનું શ્રવણ નથી કર્યું તેવાની બાબતમાં વજાદિની ઉપર પરસ્પર અવિવેકને આરોપ થયેલ હોય છે–એક શબ્દને બીજા શબ્દથી જુદો જાણી શકાતું નથી, અને એકને બીજા શબ્દ તરીકે જાણવામાં આવે છે. જ્યારે ગાધર્વશાસ્ત્રને વિચાર કર્યો છે તેવો માણસ ગાન્ધવશાસ્ત્રશ્રવણના સાથવાળી ઈન્દ્રિયથી તેમને તેમના જુદા જુદા યથાર્થ સ્વરૂપવાળા તરીકે અનુભવે છે. એ જ રીતે મનરૂપી અનરિન્દ્રિયથી ચિદામા અને પ્રાણાદિની બાબતમાં પરસ્પર તાદામ્યરૂ૫ શ્રમ સંભવે છે –પ્રાણદિને આત્મા માની લેવામાં આવે છે. એ અનુભવસિદ્ધ હકીકત છે. આ અવિવેકના આરોપને દૂર કરનાર શાસ્ત્ર છે. શાસ્ત્રની મદદથી અન્તરિન્દ્રિય મન જ બુદ્ધિ આદિથી વિવિક્ત આત્મા જેનું બ્રહ્મસ્વરૂપ તરીકે વેદાન્તવાકયથી જ્ઞાન થાય છે, તેને સાક્ષાત્કાર કરે છે. આમ વેદાન્તશ્રવણ સાક્ષાત્કારના કરણ એવા ઇન્દ્રિયના સહકારી તરીકે વિધિ વિના પણ પ્રાપ્ત હેઈને શ્રોત5: એ અપૂર્વવિધિ નથી પણ ઉપર કહ્યું છે તેમ નિયમવિધિ છે. ઉપર કહેલા પક્ષમાં શાબ્દાદિ અપક્ષજ્ઞાનના ઉદ્દેશ્યથી કે શાબ્દપરક્ષાનના ઉદ્દેશ્યથી ગમે તે રીતે ત્રોત: એ વિધિ છે એમ ઠર્યું. હવે બીજે મત કહે છે જે પ્રમાણે પ્રતિબંધના નિરાસના ઉદ્દેશ્યથી શ્રવણનું વિધાન છે એમ સિદ્ધ કર્યું છે. वेदान्तवाक्यानामद्वितीये ब्रह्मणि तात्पर्यनिर्णयानुकूलन्यायविचारात्मकचेतोवृत्तिविशेषरूपस्य श्रवणस्य न ब्रह्मणि परोक्षमपरोक्षं वा ज्ञानं फलम् । तस्य शब्दादिप्रमाणफलत्वात् । न चोक्तरूपविचारावधारिततात्पर्यविशिष्टशाब्दज्ञानमेव श्रवणमस्तु तस्य ब्रह्मज्ञानं फलं युज्यते इति वाच्यम् । ज्ञाने विध्यनुपपत्तेः । श्रवणविधेर्विचारकर्तव्यताविधायकजिज्ञासासूत्रमूलत्वोपगमाच ऊहापोहान्मकमानसक्रियारूपविचारस्यैव श्रवणस्खौ. चिस्यात् । न च विचारस्यैव तात्पर्यनिर्णयद्वारा तज्जन्यतापर्यभ्रमादिपुरुषापराधरूपप्रतिबन्धकविगमद्वारा वा ब्रह्मज्ञानं फलमस्त्विति वाच्यम् । तात्पर्यज्ञानस्य शाब्दज्ञाने कारणत्वानुपगमात्, कार्ये क्वचिदपि प्रतिबन्धकामावस्य कारणत्वानुपगमाच्च तयोरत्वानुपपत्तेः । ब्रह्मज्ञानस्य विचाररूपातिरिक्तकारणजन्यत्वे तत्प्रामाण्यस्य परतस्त्वापत्तेः । तस्मात् तात्पर्यनिर्णयद्वारा पुरुषापराधनिरासार्थत्वेनैव विचाररूपे श्रवणे नियमविधिः। 'द्रष्टव्यः' इति तु दर्शनाई त्वेन स्तुतिमात्रम्, न श्रवणफलसङ्कीर्तनमिति सङ्क्षपशारीरकानुसारिणः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy