________________
सिद्धान्तलेशसकप्रहः * શંકા થાય કે ઘટનાશ પછી થતા ઘટાભાવ-વ્યવહારનું આલબંન જે સામયિક અત્યન્ત- wાવ હેવ તે ઘટની ઉત્પત્તિની પહેલાં માટીમાં ઘટ નથી' એ વ્યવહાર થાય છે તેનું
આલંબન પણ સામયિક અત્યન્તાભાવ હોઈ શકે અને ઘટપ્રાગભાવ ક૯પવાની આવશ્યક્તા નથી. આ શંકાને ઉત્તર છે કે સાચી વાત છે. પ્રાગભાવ પણ માનવાની જરૂર નથી. અને પ્રાગભાવ અને પ્રધ્વ સાભાવના અભાવમાં પણ “પૂર્વ કાળ' “ઉત્તર કાળ” એવો વ્યવહાર સંભવશે કારણ કે કાળમાં અખંડ ઉપાધિરૂપ પૂર્વકાલત્વ અને ઉત્તરકાલવને લઈને કયવહારની ઉપપત્તિ છે. પરપક્ષીને પણ વંસત્વ આદિ અખંડ ઉપાધિ કલ્પવી જ પડે છે. પરપક્ષી દલીલ કરે કે જન્ય હાઈને અભાવરૂપ હોય તે વંસ અને તે વંસત્વ સખંડ જ છે. પણ આ દલીલ બરાબર નથી કારણ કે આમાં અતિવ્યાપ્તિને દેષ છે. ઘટ વંસના પ્રાગભાવરૂપ છે; આમ, જન્ય હેઈને તે અભાવરૂપ છે તેથી પરપક્ષીએ આપેલા લક્ષણ પ્રમાણે ધટને વંસરૂપ માનવો પડશે, જે અયુક્ત છે. માટે પ્રખ્વ સાભાવ નામને સ્થાયી પદાથ નથી.
न च सप्तमपदार्थरूपाभावत्वं विरक्षितम् । घटस्य प्रागभावं भअत्यपि बसस्वाभावप्रसङ्गेन घटकाले प्रागभावोत्तरकालत्वव्यवहारस्य
निरालम्बनत्वापः । न च प्रतियोग्यतिरिक्तः प्रागभावध्वंसः। तथा "सेति तुल्यन्यायतया ध्वंसप्रागभावोऽपि प्रतियोग्यतिरिक्तः स्यादिति प्रामभावध्वंसस्यापि प्रागभावोऽन्यः, तस्यापि कश्चिद् ध्वंस:, तस्यापि प्रागभावोऽन्य इत्यप्रामाणिकानवधिकांसप्रागभावकल्पनापरोः । न चान्यद्
ध्वंसत्वमात्माश्रयादिशून्यं निर्वक्तु शक्यम् । एवं प्रागभावत्वमपीत्यन्यत्र કવિતા |
અને દવંસ હેવું એટલે સાતમા પદાર્થરૂપ અભાવ તેવું વિવક્ષિત છે -એમ માનવું બરાબર નથી, કારણકે (ઘટના) પ્રાગભાવ પ્રતિ પણ ઘટના વંસત્વના અભાવને પ્રસંગ હોવાથી (ઘટને ઘટપ્રાગભાવના વંસરૂપ માની શકાશે નહિ તેથી) ઘટકાળમાં પ્રાગભાવને ઉત્તરકાળ હોવાને વ્યવહાર નિરાલંબન થઇ જશે. અને પ્રાગભાવને દવંસ પ્રતિબીબી અતિરિક્ત છે એવું નથી એનું કારણ એ કે એમ હેય તે સમાન ન્યાયથી વંસને પ્રાગભાવ પણ પ્રતિયોગીથી અતિરિક્ત હો જોઈએ માટે પ્રાગભાવના વંસને પણ અન્ય (બીજો) પ્રાગભાવ, તેનો પણ કઈક - હંસ, તેને પણ અન્ય પ્રાગભાવ એમ અપ્રામાણિક, અવધિરહિત (અસંખ્ય) કે કંસ-પ્રાગભાવની કલ્પના કરવી પડશે. અને આત્માશ્રય આદિ દેfથી શૂન્ય
એવા અન્ય વંસત્વનું નિવચન કરવું શક્ય નથી એ જ રીતે પ્રાગભાવત્વનું પણ (નિવચન કરવું શકય નથી) એમ અન્યત્ર વિસ્તાર કર્યો છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org