________________
ચતુર્થ પરિચ્છેદ
૫૪૫
અધિકરણ ભૂતલ આદિમાં પણ ‘અહી... ધટનેા નાશ થયા' એવી પ્રતીતિ થાય છે તેના બળે કેટલાક તાર્કિકા માને છે કે ભૂતલ આદિ પણ ધટધ્વંસનાં અધિકરણુ છે. તેમના મત અહીં રજુ કરીને તેનું ખંડન કર્યુ` છે.
જો ઘટવસ પ્રત્યક્ષ પદાથ હોય તે। કપાલમાલા(ઠીકરાંને સમૂહ) ખસેડી લેતાં તે પ્રત્યક્ષ કેમ થતા નથી ? દલીલ થાય કે ધટધ્વંસના પ્રત્યક્ષમાં કપાલમાલાનું પ્રત્યક્ષ પણ કારણ છે. એ ખસેડી લેતાં ધટધ્વંસનું પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી આ દલીલના ઉત્તર છે કે એ કપાલમાલાને ખસેડી લેવામાં ન આવે તે પણ જ્યારે ભૂતલપર રહેલા લટ કપલેામાં મણિક, શરાવ આદિના કપાલાથી વ્યાવૃત્ત સ ંસ્થાનવિશેષ જે બટકપાલનું અસાધારણરૂપ છે, તેનુ દČન નથી હતું, પણુ કેવળ પાલમાલા વિષયક જ ન થાય છે ત્યારે પણ ધ્વસનું પ્રત્યક્ષ થતું નથી તેનુ શું કારણ ? કપાલમાલાનું દર્શીન તેા છે જ માટે સપ્રત્યક્ષ થવુ જોઈ એ વસ્તુત: પ્રધ્વંસાભાવ પ્રત્યક્ષ હાઈ શકે નહિ કારણ કે ઇન્દ્રિયસનિનું નિરૂપણુ નથી. સાદી ભાષામાં કહીએ તે કેવળ ઠીકરાં પડેલાં જોઈએ તે ષટપ્રધ્વંસનુ જ્ઞાન થતું નથી. મણિક શરાવ આદિથી અલગ અવયવ–રચના ધરાવતા પદાર્થનાં ઠીકરાં છે એવું જ્ઞાન હોય તેા જ ધટધ્વંસનુ જ્ઞાન થાય છે. આ બતાવે છે કે ઘટÜસ પ્રત્યક્ષ થઈ શકે તેવા પદાર્થ નથી.
ધ્વંસ અનુમેય છે એમ પણ કહી શકાય નહિ, અતીત ધ્વંસનું પણ અનુમાન સ ંભવે છે તેથી અનુમાનથી ધ્વંસમાત્રની સિદ્ધિ થતી હોય તેા પશુ પરપક્ષી કહે છે કે વંસ સ્થાયી છે તે તેા અનુમાનથી સિદ્ધ થતું નથી. શ ંકા થાય છે કે “આ ભૂતલ ધટધ્વ ંસવાળું છે, કારણ કે કાલમાલાવિશેવાળું છે: જે પ્રદેશ ધટધ્વસવાળા નથી તે કાલમાલાંવશેષનુ અધિકરણુ નથી એવું અનુમાન ધટાશ્રિત વ સને કેવા રીતે વિષય કરી શકે? આ શકા બરાબર નથી. ધ્વંસની ઉત્પત્તિના કાળમાં ધ્વંસ પ્રતિયેાગી લટ માં આશ્રિત છે. તેમ છતાં પ્રતિયેાગી દ્વારા તે ભુતલમાં પણ આશ્રિત છે તેથી અનુમાન તદ્વિષયક હોઈ શકે છે. આ જ રીતે ‘અહીં ભૂતલમા ધટધ્વંસ' એ વ્યવહારને તદ્વિષય સમજવાના છે.
"
ભૂતલરૂપ અધિકરણમાં સ્થાયી સિદ્ધ ધ્વંસ કરનાર ખીન પ્રમાણ્યું ખંડન કર્યુ છે. ઘટના ધ્વંસ પછી ભૂતલમાં ઘટના અભાવના વ્યવહાર થાય છે તેના આલંબન તરીકે પ્રખ્વસને કલ્પવાની કાઈ આવશ્યકતા નથી. ‘ભૂતલમાં ધટ નથી' એ વ્યવહારનું આલ બન સમયવિશેષમાં ભૂતક્ષમાં બટસ યેાગના અભાવના કાળમા સબંધ ધરાવનાર અત્યન્તાભાવ છે. આ માનેલા અત્યન્તા નાવથી જો ધટાભાવ–વ્યવહારની ઉપપત્તિ હાય, તેને ઘટાવી શકાતા હાય તે તે ઉપરાંત પ્રષ્નસાભાવની લ્પના કરવી જોઈએ નહિ. ‘તોડન્ય ર્તમ્' (બૃહદ્. ૩૫, ૩.૪.૨) (એ ચૈતન્યથી ઇતર બધું નશ્વર છે) એ શ્રુતિર્થી ચૈતન્ય સિવાયની વસ્તુમાત્ર અનિત્ય છે એમ પ્રતિપાદિત થયું છે તેથી પરદેશનવાળા માનેછે તેવા નિત્ય ધ્વસના નિરાસ થઈ જાય છે, ઘટધ્વંસ પછી કપાલમાલામાં ધટ નથી' એ વ્યવહારનું પણુ આલંબન અત્યતાભાવ જ છે કારણ રૂપાદા ।મ પશુ સમ વિક્ષેત્રમાં અન્યન્તાભાવના સસ`ને લઈને તે વ્યવહારી ઉપપત્તિ છે.
સિ-૬૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org