________________
ચતુષ પરિજી વિવરણ શંકા થાય છે સતિ સમાયાણામાવસ્ય, જય હેઈને સાતમે અભાવશ્ય પદાર્થ તે વંસ': એવું ધ્વસનું લક્ષણ વિવક્ષિત છે. અત્યતાભાવ, પ્રાગભાલ અન્યાભાવમાં આ લક્ષણની અતિવ્યાપ્તિ ન થાય એટલા માટે જન્ય હાઈને' એમ કહ્યું છે છે. ઘટધ્વંસના પ્રાગભાવરૂપ ઘટને લક્ષણ લાગુ ન પડે એટલા માટે “સપ્તમ અભાવરૂપ પદાર્થ એમ કહ્યું છે – “જે જન્ય છે તે વંસાભાવ છે. એટલું જ લક્ષણ હોય તે ઘટ આદિમાં પણુ અતિવ્યાપ્તિ થાત). વૈશેષિકે અભાવને સાતમે પદાર્થ માને છે–દ્રવ્ય ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ પદાર્થો વૈશેષિક દર્શનમાં માન્યા છે તેમાં અભાવ સાતમો પદાર્થ છે.
આ શંકાનું ખંડન કરતાં કહ્યું છે કે આ દલીલ બરાબર નથી. ઘટના પ્રાગભાવના ધ્વસ તરીકે સ્વીકારવામાં આવેલા ઘટમાં ઉક્ત લક્ષણ નથી તેથી ઘટ પ્રાગભાવ પ્રતિ સ્વસ૩૫ ન હોઈ શકે. પણ આ ઈષ્ટ નથી. ધટકાળમાં ધટપ્રાગભાવને ધ્વસન 'અભાવ હોય તે પ્રાગભાવના વંસને કાળ હાવા રૂપ ઉત્તરકાલત્વ નહીં હોય, અને ધટકાળને પ્રાગભાવને ઉત્તરકાળ કહેવામાં આવે છે તે વ્યવહાર આલંબન વિનાનું બની જશે.
શંકાઃ ઘટના પ્રાગભાવના વંસને ઘટથી અતિરિક્ત સાતમો પદાર્થ માનવામાં આવે છે તેથી દોષ નથી.'
ઉત્તર : આ દલીલ બરાબર નથી. જે ઘટના પ્રાગભાવને ધ્વસ પ્રતિયોગીમી. અતિરિક્ત હોય તે ઘટવંસને પ્રાગભાવ પણ ઘટરૂપ પ્રતિયોગીથી વ્યતિરિક્ત હોવો જોઈએ, કારણ કે વંસાભાવ અને પ્રાગભાવ બને કાદાચિત્ક અભાવરૂપ છે. જેમ ધટકાગભાવને વંસ પ્રતિગીથી વ્યતિરિક્ત છે તેમ ધટપ્રાગભાવના વંસને પણ પ્રાગભાવ ઘટપ્રાગભાવથી અન્યન માનવે પહશે, કારણ કે વંસને પ્રાગભાવ પણ વ સની પ્રતિયોગીથી ભિન્ન છે. એ જ રીતે પ્રાગભાવના વંસને પણ પ્રાગભાવ જુદો હશે અને તેને કઈ જુદો વંસ હશે અને તેને પણ જુદો પ્રાગભાવ હશે–આમ અનવસ્થા દેષ હશે.
શકા : જે જન્ય અભાવરૂપ વંસ ઉક્ત રીતથી અનવસ્થા દોષથી દૂષિત હોય તે વંસનું ભલે આવું લક્ષણ હેય-વંસને પ્રતિયોગી ન હોઈને સૈકાલિક અભાવ (અન્યા ભાવ અને અત્યન્તાભાવ)થી ભિન્ન અભાવ હોય તે વંસ'.
ઉત્તરઃ આ બરાબર નથી. ધ્વંસના લક્ષણમાં ધ્વસને પ્રવેશ હોવાથી આત્માશ્રય દોષ છે. આવું કઈ બીજુ વંસત્વ આત્માશ્રય દેષમાં ફસાયા વિના બતાવી શકાતું નથી. . * શકાઃ પ્રાગભાવ, અને અત્યન્તાભાવથી ભિન્ન હોઈને સંસર્ગભાવ હેય તે ધ્વસ . એમ લક્ષણ હેય તે આત્માશ્રય દેષ નહીં રહે.
, ઉત્તરઃ આ બરાબર નથી કારણ કે પ્રાગભાવ આદિનાનેનિયનમાં પણ પ્રર્વસાભાવભિન્નત્વને પ્રવેશ છે. તેથી, અન્યાયને દોષ રહેશેઆમ આ અન્ય વંસત્વનું નિવચન આત્મામય, અને ન્યાશ્રયથી દૂષિત રહેવાનું જ. 4 સની જેમ પ્રાગભાવને પણ સખંડ નિરૂપી નહીં શકાય.
- કહેવા આશય એ છે કે “અનાદિ હોઈને સાત અભાવ તે પ્રાગભાવ એમ નહી કહી શકાય કારણ કે ઘટવંસના પ્રાગભાવરૂપ ઘટમાં અનાદિ નથી તેથી તેને, અલક્ષણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org