________________
લિલાલ
વિવરણ – વ્રુત્તિરૂપ બ્રહ્મજ્ઞાન જેમ અવિદ્યા આદિનું નાશક છે તેમ પોતાનું પણ નાશક છે. એમ બતાવ્યું. હવે એવા મત રજૂ કરે છે કે વૃત્તિરૂપ ભલજ્ઞાન અવિદ્યા આદિનું કે પાતાનુ નાશક નથી. ચૈતન્ય અજ્ઞાન આદિત્રુ સાધક છે તેથી સ્વરૂપત: એ એનુ નાશક ન હોઈ શકે, પણુ વૃત્તિરૂપ બ્રહ્મજ્ઞાનમાં આરૂઢ થઇ ને તેનુ' નાશક બને છે. ચૈતન્ય સ્વરૂપથી અજ્ઞાન હિન્દુ પ્રકાશ છે તેમ છતાં કૃત્તિવિશેષથી સંસષ્ટ થઈને અજ્ઞાન આદિત્તુ તે નાશક છે એમ નિશ્ચય કરવા જોઈએ. સાધક હોય તે કેવી રીતે ધાતક બની શકે એવી અસ ભાવનાથી પ્રમાણસિહ અયની ઉપેક્ષા કરવી જોઈએ નહિ.
શકા થાય કે ર્માણમાં આરૂઢ સૂર્યદીપ્તિ મણિથી વ્યતિરિક્ત તૃણુ આદિને ખાળે છે, પણુ મણિને ખાળતી નથી તેમ વૃત્તિમાં આરૂઢ ચૈતન્ય વૃત્તિથી વ્યતિરિક્ત એવા અજ્ઞાનાદિના નાશ કરી શકે, પણુ વૃત્તિના નાય઼ ન કરે. અને આમ હાય તા બ્રહ્મજ્ઞાનના નાશ વી રીતે થાય સરણુ કે બીજું નાશક છે નહિ.
આ મનું સમાધાન એ છે કે વૃત્તિમાં આરૂઢ ચૈતન્ય નામ છે તેમાં લામાં પ્રકાશ અને અમાના જ નિવતક અને નિવત્યના સબધ જોઈ એ છીએ તેથી વિરાધ નથી, અને પ્રકાશ પણ સહકારિવિશેષ પર આધાર રાખીને નાશક અને તેમાં વિરાધ નથી. તેથી એમ કહી સકાય કે અખંડ ચૈતન્યપ્રકાશ ચરમ વૃત્તિમાં આરૂઢ થઈ તે સકલ પ્રચના અજ્ઞાનની સાથે નાશ કરતાં તે ચરમ વૃત્તિના પશુ નાશ કરે છે, જેમ કાષ્ટ્રમાં આરૂઢ અગ્નિ ગ્રામનગર આદિને બાળતા તે કાષ્ઠને પણ બાળે જ છે,
अन्ये तु ज्ञानमज्ञानस्यैव निवर्तकम्, ज्ञानाज्ञानयोरेव साक्षाद्विरोधात् । प्रपव्वस्य तूपादाननाशान्नाश इति प्रपञ्चान्तर्गतस्य ब्रह्मज्ञानस्यापि तत एव नाशः । न च प्रपञ्चस्य ज्ञानानिवर्त्यत्वे मिध्यात्वानुपपतिः । प्रपञ्च निवृशेहसाक्षाद् ज्ञानजन्यत्वाभावेऽपि ज्ञानजन्याज्ञाननाम्यत्वात् । 'साक्षात् परम्परया वा ज्ञानैकनिवर्त्यश्वं मिध्यात्वम्' इस्यङ्गीकारात् । एवं च तस्वसाक्षात्कारो दयेऽपि जीवन्मुक्तस्य देह | दिप्रतिभास उपपद्यते । प्रारब्धकर्मणा प्रतिबन्धेन तस्वसाक्षात्कारोदयेऽपि प्रारब्धकर्मतस्कायदे हादिप्रतिभासानुदृश्योपादानाविद्या ठेशानुवृस्युपपशेः । अज्ञानवत् प्रचस्यापि साक्षाद् ब्रह्मसाक्षात्कारनिर्त्यले नायमुपपद्यते । विरोधिनि साक्षारकारे सति प्रारब्धकर्मणः स्वयमेवावस्थानासम्भवेनाविद्यालेशनियति कस्वा योगादिस्याहुः ॥
इति सिद्धान्तलेशसमहे तृतीयः परिच्छेदः समाप्तः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org