________________
તૃતીય પર જ્યારે બીજા કહે છે કે બ્રહાજ્ઞાન અજ્ઞાનનું જ નિવક છે કારણ કે જ્ઞાન અને અજ્ઞાનને જ સાક્ષાત્ વિરોધ છે. પ્રપંચને તે ઉપાદાન (અજ્ઞાન) ના નશથી નાશ થાય છે માટે પ્રપંચમાં જેનો સમાવેશ થાય છે તે બ્રહ્મજ્ઞાનને પણ તેનાથી જ (ઉપાદાનનાશથી જ) નાશ થાય છે. અને પ્રપંચની નિવૃત્તિ જ્ઞાનથી ન થાય તે તેના મિથ્યાત્વની અનુપતિ થશે –તેને મિથ્યા નહી માની શકાય7) એવું નથી, કારણ કે પ્રપંચની નિવૃત્તિ સાક્ષાત્ જ્ઞાન જન્ય ન હોવા છતાં જ્ઞાનથી જન્ય અજ્ઞાનનાશથી જન્ય છે, કેમ કે “સાક્ષાત કે પરંપરાથી જ્ઞાનથી એકથી નિત્ય હેવું તે મિથ્યા” એમ સ્વીકારવામાં આવ્યું છે. અને આમ (અજ્ઞાનથી અતિરિક્ત જડને જ્ઞાનની સાથે સાક્ષાત્ વિરોધ નથી ત્યારે) તત્ત્વ સાક્ષાત્કારને ઉદય હેવા છતાં જીવન્મુક્તને દેહાદિને પ્રતિભાસ થાય એ ઉપપન છે કારણ કે પ્રારબ્ધ કર્મથી પ્રતિબંધ થાય છે તેનાથી તત્વસાક્ષાત્કારને ઉદય થયે હેવા છતાં પ્રારબ્ધ કર્મ અને તેના કાર્યો હાઢિપ્રતિભાસનો અનુવૃત્તિથી ઉપાદાનભૂત અવિદ્યલેશની અનુવૃત્તિ ઉપપન્ન બને છે. જે અજ્ઞાનની જેમ પ્રપંચની પણ બ્રહ્મસાક્ષાત્કારથી નિવૃત્તિ થઈ શકતી હેત તે આ જીવમુક્તને દેહાદિપ્રતિભાસ થાય છે એ) ઉપપન ન હેત, કારણ કે વિરોધી એ બ્રહ્મસાક્ષાત્કાર હેય ત્યારે પ્રારબ્બકમ પિતે જ રહી શકે નહિ તેથી અવિદ્યાશની નિવૃત્તિનું એ પ્રતિબંધક બની શકે નહિ (એમ આ ચિંતકે કહે છે)..
વિવરણઃ અજ્ઞાનનાશ એ જ બ્રહ્મજ્ઞાનના નાશને હેતુ છે એ મત હવે રજૂ કરે છે. પંથપાલિકામાં કહ્યું છેઃ શાનમાનવ વિવર્તન', જ્ઞાન અજ્ઞાનનું જ નિવર્તક છે. વિરોધ હેવામાં સમાનવિષયત્વ આદિ જરૂરી છે તે અજ્ઞાનમાં જ સંભવે છે. મૂળ અજ્ઞાન જ કેવળ જ્ઞાનથી જ નિવાર્ય છે અને તેથી તે મિથ્યા સિદ્ધ થાય છે. મૂળ અજ્ઞાનથી અતિરિક્ત જડમાત્ર તેને અધીન હોવાથી પિતે સાક્ષાત જ્ઞાનથી નિવય નથી તેમ છતાં સકળ પ્રપંચનું મિથ્યાત્વ સિહ કરી શકાય છે કારણ કે જ્ઞાનથી ઉત્પન્ન થતા અજ્ઞાન-નાશથી અપચની નિવૃત્તિ થાય છે તેથી તે પરંપરયા જ્ઞાનનિવત્ય છે.
શંકા થાય કે તવસાક્ષાત્કારથી અજ્ઞાનને નાશ થતાં ઉપાદાનના અભાવમાં દેહાદિ રહી શકે નહિ તે વિદ્યાને ઉદય હેવા છતાં દેહાદિને પ્રતિભાસ કેવી રીતે હોઈ શકે. આનું સમાધાન એ છે કે સાક્ષાત્કારને ઉદય થતાં અગાનનિવૃત્તિની પ્રસક્તિ થાય છે પણ પ્રારબ્ધ. કમત પ્રતિબંધને કારણે અજ્ઞાનલેશની નિવૃત્તિ સભવતી નથી. આમ અવિવાલાની અનુવૃત્તિ હોય ત્યારે તત્વજ્ઞાન પછી પણ પ્રારબ્દક અને તેના કાર્ય દેહાદિપ્રતિભાસની પણ અનુકૃતિ ઉપપન્ન બને છે, કારણ કે દેહાદિના ઉપાદાનભૂત અવિવાલેશની અનુવૃત્તિ છે. પૂર્વમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org