SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ વતીય પર ૫ વૈશેષિક દૃષ્ટિએ કહી શકાય કે અગ્નિસંગનું પટનાશક તરીકે દર્શન જાતિ છે. હકીકતમાં અગ્નિસંગથી તંતુઓમાં કિયા થાય છે, પછી તંતુઓને વિભાગ થાય છે, પછી પટના અસમાયિકારણ એવા તંતુ સંગને નાશ થાય છે, પછી પટનાશ થાય છે. પણ આ વાત સાચી નથી કારણ કે બળેલા પટમાં પણ આપણે અવયવ-વિભાગ નથી જેતા પણ પૂર્વવત્ સંયુક્તાવસ્થા જ જોઈએ છીએ. મગદળથી ઘડાને ભૂકો કે ચૂરે કરી નાખતાં અવયવ-વિભાગ જોવામાં આવે છે તેમ કપડું બાળી નાખતાં બળેલા તંતુઓમાં વિભાગ જોવામાં નથી આવતા. વિશેષિકો માને છે તેમ સમવાયિકારણના નાશથી કાર્યરૂ૫ પટને નાશ થાય છે એમ પણ કહી ન શકાય. કારણ કે તંતુઓ પહેલાં નાશ પામે છે અને તેને કારણે પટ નાશ પામે છે એવું નથી થતું; પણ અંશુ, તંતુ આદિ અને પટ એક સામટા બળી જતા જોવામાં આવે છે. વળી વૈશાષકા કારણનાશથી કાર્યનાશ સર્વત્ર નહીં માની શકે. પણુકથી નીચે જાણુકના અવયવ પરમાણુને નાશ થતું નથી. ત્યાં શુકમાં વિદ્યમાન અગ્નિસ વેગથી જ તેના ઉપાદાનભૂત દ્રવણુકને નાશ થાય છે એમ કહેવું પડશે. ત્યાં અવયવવિભાગની પ્રક્રિયાથી બે પરમાણુના સ યોગને નાશ થાય છે અને તેથી જ વણકને નાશ થાય છે એમ કહી શકાશે નહિ કારણ કે અવયવવિભાગની પ્રક્રિયાનું ઉપર ખંડન કર્યું છે. આમ અગ્નિસંયોગનું પોતાના ઉપાદાનત પટના નાશક તરીકે શન શ્રાન્તિ નથી. (૧૧) . (૨૨) નશ્વરતવ, તથા વિદ્યાશાજ્ઞાનના પ્રણશાને कथं नश्येद्, नाशकान्तरस्याभावाद् इति चेत् । __ यथा कतकरजः सलिलेन संयुज्य पूर्वयुक्तरजोऽन्तरविश्लेषं जनयत् स्वविश्लेषमपि जनयति तथाऽऽत्मन्यध्यस्यमान ब्रह्मज्ञानं पूर्वाध्यस्तसर्वप्रपञ्च निवर्तयत् स्वात्मानमपि निवर्तयति इति केचित् । अन्ये तु अन्यभिवर्त्य स्वयमपि निवृत्तौ दग्धलोहपीताम्बुन्यायमुदाहरन्ति । __ अपरे त्वत्र दग्धतृणकूटदहनोदाहरणमाहुः । ૧૨) શંકા થાય કે ભલે આમ હોય (અર્થાત બ્રહાજ્ઞાન જ અન્તઃકરણ દ્વારા પિતાના ઉપાદાનભૂત અજ્ઞાનનું નાશક ભલે હેય-) તે પણ વિલાસ સહિત અજ્ઞાનને નાશ કરનાર આ બ્રહ્મ જ્ઞાન કેવી રીતે નાશ પામી શકે કારણ કે બીજુ નાશક છે નહિ. આવી શંકા થાય તે (ઉત્તર આપતાં) કેટલાક કહે છે જેમ કતક ૨જ જળ સાથે સંચોગમાં આવીને પૂર્વમાં યુક્ત અન્ય રજને વિશ્લેષ ઉપર ન કરતી પિતાને વિશ્લેષ પણ ઉત્પન્ન કરે છે, તેમ આત્મામાં અવમાન –આરેપિત કરાત) બ્રહ્મજ્ઞાન પૂમાં અથત સર્વ પ્રપંચની નિવૃત્તિ કરતું પિતાની પણ નિવૃત્તિ કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy