________________
પર
ভিক্টিম: - જયારે બીજા અન્યની નિવૃત્તિ કરીને પિતાની નિવૃત્તિમાં દશ્યલેહપીતામ્બુ ન્યાયને ઉદાહરણ તરીકે રજૂ કરે છે. . .. જ્યારે બીજા અહીં દમ્પતૃગકૂટદહનને દષ્ટાન્ત તરીકે બતાવે છે.
વિવરણ : શંકા થાય કે બ્રહ્મજ્ઞાન જ અંત:કરણ દ્વારા પિતાના ઉપાદાનભૂત અજ્ઞાનને નાશ કરે છે એમ માની લઈએ તે પણ કાય” સહિત અજ્ઞાનને નાશ થાય ત્યારે બાકી રહેતા બ્રહ્મજ્ઞાનને નાશ સિદ્ધ થતું નથી કારણ કે પોતે પિતાને નાશ કરી શકે નહીં અને બીજું કશું નાશક બાકી રહેતું નથી.
આ શંકાનું સમાધાન એ છે કે પહેલાં બ્રહ્મજ્ઞાન સિવાય સર્વને બ્રહ્મજ્ઞાનથી નાશ અને પછી બાકી રહેતા બ્રહ્મજ્ઞાનને નાશ એ કમ નથી માનવામાં આવશે. પરંતુ બ્રહ્મ જ્ઞાનથી પિતાના વિલાસ (કાર્યપ્રપંચ) સહિત અજ્ઞાનને નાશ થતો હોય ત્યારે તેની સાથે ( જ બ્રહ્મજ્ઞાનને પણ નાશ થાય છે એમ માનવામાં આવે છે, કારણ કે બ્રહ્મજ્ઞાનને પિતાના નાશ પ્રતિ પણ હેતુ સ્વીકારવામાં આવે છે. એક જ વસ્તુ પિતાને અને બીજાને નાશ કરતી જોવામાં નથી આવતી એમ કહેવું બરાબર નથી.. એક જ વસ્તુ અન્યની અને પિતાનો પણ નાશક બનતી જોવામાં આવે છે. તેનાં જુદાં જુદાં ઉદાહરણ વિદ્વાનોએ આપ્યાં છે. (૧) કતકરજ (નિમળી જેનાથી ગંદુ પાણી સાફ થાય છે) જળ સાથે સંપર્કમાં આવીને પોતાની પહેલાં સંપર્કમાં આવેલી રજને જળથી છૂટી પાડતી પોતે પણ જળથી છૂટી પડી જાય છે, અન્યને વિશ્લેષ કરતી તે પિતાને પણ વિશ્લેષ ઉત્પન્ન કરે છે. (૨) અગ્નિથી તપેલા લેખંડ પર નાખેલું પાણું લેખંડમાં રહેલા અગ્નિને નાશ કરતું પિતાને પણ નાશ કરે છે. બળેલી લોખંડથી પીવાયેલા પાણીનું દૃષ્ટાન્ત પિતાના સિવાય સને નાશ કરતું બ્રહ્મજ્ઞાન ત્યારે જ પાતાને પણ નાશ કરે છે તેને માટે આપવામાં આવે છે. (૩) સૂકેલા ઘાસની ગંજીસમૂહ)ને નાશ કરે તો અગ્નિ પિતાને પણ નાશ કરે છે તેમ અતાન અને તેના કાર્યસમૂહમાં ઉત્પન થયેલું. બ્રહ્મજ્ઞાન તેને નાશ કરતું, પિતાને પણ નાશ કરે છે.
न च ध्वंसस्य प्रतियोग्यतिरिक्तजन्यत्वनियमः। अप्रयोजकत्वात् । निरिन्धनदहनादिध्वंसे व्यभिचाराच । न च ध्वंसस्य प्रतियोगिमात्रजन्यत्वऽतिप्रसङ्गात् कारणान्तरमवश्य वाच्यम्, निरिधनदहनादिध्वंसेऽपि कालादृष्टेश्वरेच्छादिकारणान्तरमस्तीति वाच्यम् । अतिप्रसङ्गापरिज्ञानात् ।
- न च घटादिध्वंसम्यापि कारणान्तरनिरपेक्षत्वं स्यादित्यतिप्रसङ्गः । ध्वंसमात्रे कारणान्तरनैरपेक्ष्यानभिधानात् । न च .. घटध्वंसदृष्टान्तेन ब्रह्मज्ञानध्वंसस्य कारणान्तगपेक्षासाधनम् । तदृष्टान्तेन मुद्गरपतनापेक्षायीं अपि साधेनापतेः । नापि ज्ञानध्वंसत्वसाम्याद् घटज्ञानादिध्वंसत्यापि कारणान्तरनरपेक्ष्यं स्यादित्यतिप्रसङ्गः । सेन्धनानलध्वंसस्य
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org