________________
તૃતીય પરિછેદ
પાડે રમૈતન્યની વિધ્યતાને નિષેધ કરે છે તેથી અવછિન્ન નૈતન્ય ચક્ષુ આદિથી જન્ય વૃત્તિને વિષય હાય તે શ્રુતિ વિરોધ નથી. તેથી જ બ્રહ્મૌતન્ય સર્વપ્રત્યયવેદ્ય છે એમ પ્રતિપાદન કરનાર અગાઉ ટાંકેલા વાતિક વચનની પણ સંગતિ છેઅજ્ઞાતનું જ્ઞાન કરાવે તે પ્રમાણ અને વસ્તુમૈતન્ય જ અજ્ઞાત છે કારણ કે તે સ્વપ્રકાશ હોવાથી સદા પ્રસક્ત પ્રકાશવાળું છે અને તેની બાબતમાં જ અજ્ઞાનવિષયત્વની કપના ઉચિત છે મૈતન્ય સ્વપ્રકાશ હોવાથી સર્વદા પ્રકાશિત હોવું જોઈએ. પણ તેવું નથી તેથી તે અજ્ઞાનથી આવૃત છે એમ માનવું જોઈએ. અવભાસક મૈતન્યનું આવરણ થતાં જડને અપ્રકાશ સંભવે છે તેથી જડને માટે પૃથફ આવરણની ક૯પના કરવી બરાબર નથી, અને અજ્ઞાન મૈતન્ય.શ્રિત જ હોવાથી તે અંધકારની જેમ પોતાના આશ્રયથી અન્ય સ્થળે આવરણનું કારણ બની શકે નહિ. અને પ્રત્યક્ષ આદિના પ્રામાયની સિદ્ધિને માટે તેમને પણ ઘટાદિથી અવછિન મૈતન્ય વિષપક જ સ્વીકારવાં જોઈએ. જડમાત્ર વિષયક નહિ, આમ બધાં પ્રમાણે તન્યવિષયક હોવાથી અમૃતત્વના સાધન બ્રહ્મદર્શનમાં બધાં પ્રમાણાની કારણતા પ્રસક્ત થતાં વેદાંતનું નિયમન કરવાની ઈચ્છાથી શ્રોત: એ વયને “વેદાન્તને જ વિચાર કરવો' એ અર્થ કહે છે એમ વાતિકના વચનનો અર્થ છે. ઘટાદિ વૃત્તિઓ તે રીતન્યવિષયક હોવા છતાં વેદાંતજન્ય નથી તેથી શ્રતવિધિથી સિદ્ધ નિયમાદષ્ટ સહિત નથી માટે તેમના મૂલાસાનનિવર્તકત્વને પ્રસ ગ નથી. આ વેદાનતજન્ય જ્ઞાન અપ્રતિબદ્ધ હોય છે કારણ કે નિવમાદષ્ટથી પ્રતિબંધભૂત દુરિતને નાશ થાય છે.
બીજ સમાધાન બતાવે છે :
” “રામસિ' આદિ વાકથથી ઉત્પન્ન થતું જ્ઞાન મેક્ષનું સાધન છે' એ નારદવચન છે* અને *તરવમા આદિ વાકર્ષથી થતું જે જીવ અને પરમાત્માના તાદામ્યવિષયક જ્ઞાન તે આ મુક્તિનું સાધન છે એમ ભગવત્પાદનું વચન છે તેથી અને મૂળ અજ્ઞાન જીવ અને બ્રહ્મના અભેદનું આવરણ કરનારુ હેવાથી જીવ અને બ્રહ્મના ઐકપરૂપ તાદામ્યવિષયક જે જ્ઞાન છે તે જ મુક્તિનું સાધન છે માટે ઉક્ત અતિપ્રસંગ નથી –
अन्ये तु तत्त्वमस्यादिवाक्यजन्यं जीवब्रह्माभेदगोचरमेव ज्ञानं मूलाज्ञाननिवर्तकम्, मूलाज्ञानस्य तदभेदगोचरत्वादिति न चैतन्यस्वरूपमात्रगोचराद् घटादिज्ञानात्तन्निवृत्तिप्रसङ्गः । न चाभेदस्य तत्त्वावेदकप्रमाणबोध्यस्य चैतन्यातिरेके द्वैतापतेः 'चैतन्यमात्रमभेदः' इति तद्गोचरं घटादिक्षानमप्यभेदगोचरमिति वाच्यम् । न ह्यभेदज्ञानमिति विषयतो विशेष ब्रमः, किं तु तत्वम्पदवाच्यार्थमिद्वयपरामर्शादिरूपकारणविशेषाधीनेन स्वरूपसम्बन्धविशेषेण चैतन्यविषयत्वमेव तदभेदज्ञानत्वम् । + तत्वमस्यादिवाक्योत्यं ज्ञानं मोक्षस्य साधनम् । x तत्वपस्यादिवास्यात्थं यजीवपरमात्मनोः । तादात्म्यविषयं ज्ञानं तदिदं मुक्तिसाधनम् ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org