SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसङ्ग्रहः यथा हि विशेषणविशेष्यतत्सम्बन्धगोचरत्वाविशेषेऽपि विशिष्टज्ञानस्य विशेषण ज्ञानादिकारण विशेषाधीन स्वरूपसम्बन्धविशेषेण तत्त्रितयगोचरत्वमेव समूहालम्बन व्यावृत्तं विशिष्टज्ञानत्वम्, यथा वा 'स्थाणुत्व पुरुषत्त्रवान्' इति आहार्यवृत्तिव्यावृत्तं संशयन्वं विषयतो विशेषानिरूपणात्, तथा घटादावपि 'मोऽयं घट:' इत्यादिज्ञानस्य स्वरूपसम्बन्धविशेषेण घटादिविषयत्वमेव केवलटशब्द दिजन्यज्ञानव्यावृत्तं तदभेदज्ञानत्वम्, अतिरिक्ताभेदानिरूपणात् । अभावसादृश्यादी रामधिकरणप्रतियोग्यादिभिः स्वरूपसम्बन्धयुक्तानामधिकरणेनाधाराधेयभावरूपः स्वरूपसम्बन्धविशेषः, प्रतियोगिना प्रतियोग्यनुयोगिभावरूप इत्यादिप्रकारेण स्वरूपसम्बन्धे अवान्तरबिशेषकल्पनावद् वृत्तीनां विषयेऽपि संयोगतादात्म्ययोरतिप्रसक्त्या विपयैर्विषयविषयिभावरूपस्वरूपसम्बन्धवतीनां विषयविशेषनिरूपणासम्भवे क्लृप्ते एव स्वरूपसम्बन्धे अवान्तरविशेषकल्पनेनाभेदज्ञानत्वादिपरस्परवैलक्षण्यनिर्वाहाच्च । एवं च ब्रह्मज्ञानस्याभेदाख्य किञ्चित्संसर्गगोचरस्वानभ्युपगमाद् न वेदान्तानामखण्डार्थत्वहानिरपीत्याहुः || જ્યારે બીજાઓ કહે છે કે ‘તત્ત્વમસિ' ('તું તે છે’) આઢિ વાકયથી જન્ય જીવ અને બ્રહ્મના અભેદ્યવિષયક જ જ્ઞાન મૂળ અજ્ઞાનનું તિવક છે, કારણ કે મૂળ અજ્ઞાન તેમના અભેદ વિષયક છે, તેથી ચૈતન્યસ્વરૂપમાત્ર વિષયક ઘટાઢિ જ્ઞાનથી તેની નિવૃત્તિના પ્રસ`ગ નથી. ૫૧૮ અને એવી દલીલ કરવી નહિ કે " તત્ત્વ (પરમા` વસ્તુ)નુ જ્ઞાન કરાવનાર પ્રમાણથી ગમ્ય (જીવ અને બ્રહ્મા) અભેદ ચૈતન્યથી અતિરિક્ત હોય તેા દ્વૈતની પ્રસક્તિ થાય છે, તેથી અભેદ ચૈતન્ય માત્ર છે માટે તેને (ચૈતન્યમાત્રને) વિષય કરનારું ઘટાક્રિ-જ્ઞાન પણ અભે વિષયક છે (તેથી ઘટાદજ્ઞાનથી પણ મૂળ અજ્ઞાનની નિવૃત્તિના પ્રસંગ છે) ’. ( આ દૃલીલ બરાબર નથી ) કારણ કે એ મહાવાકચજન્યજ્ઞાન અભે–જ્ઞાન છે માટે વિષયને કારણે તેને (ઘટાદિજ્ઞાનની અપેક્ષાએ) વિશે છે (ભેદ છે) એમ અમે નથી કહેતા. પરંતુ તત્ અને સ્વમ પદેશના વાચ્યારૂપ એ ધમી (ઈશ્વર અને જીવ) ના પરામશ' આદિરૂપ કારણ વિશેને અધીન સ્વરૂ પસંબંધ વિશેથી તેમના અભેદનું જ્ઞાન હાવુ એટલે જ ચૈતન્યવિષયક હાવું; જેમ કે વિશેષણ, વિશેષ્ય અને તેમના સબધ વિષયક હાવાપણું ને અવિશેષ(સમાનતા) હોવા છતાં પણ વિશેષજ્ઞાન આદિ કારણ વિશેષને અધીન સ્વરૂપસબંધ ત્રિશેષથી વિશિષ્ટજ્ઞાનનું સમૂહાલંબનથો વ્યાવૃત્ત વિશિષ્ટજ્ઞાન હેવુ' એટલે જ તે ત્રણ વિષયક હાવું. અથવા જેમ ‘સ્થાણુત્વ પુરુષત્વવાળા’ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy