________________
તૃતીય પરિચ્છેદ
૧૦૩
ऐन्द्रियकज्ञानानां तथात्वात् । एवं च शब्दादुत्पद्यमानमपि ब्रह्मज्ञानं सर्वोपादानभूत स्वविषयब्रह्मसंसृष्टमेव उत्पद्यते इति तस्याज्ञाननिवर्तकत्वमज्ञाननिवृत्तौ तन्मूलभेदप्रविलयादापरोक्ष्यं चेत्युपपद्यतेतराम् ।
શકા થાય કે આમ વૃત્તિથી અવચ્છિન્ન ચૈતન્ય અને વિષયથી અવચ્છિન્ન ચૈતન્યના અભેદની અભિવ્યક્તિરૂપ અપરાક્ષત્વ જો પાતાના વિષયથી અવછન્ન ચૈતન્યમાં રહેલા અજ્ઞાનની નિવૃત્તિથી પ્રયેાજય હાય (—અજ્ઞાનની નિવૃત્તિ કરે છે માટે અપરોક્ષ છે એમ હાય—) તા તેમાં અજ્ઞાનનિવૃત્તિની પ્રત્યેાજકતાના અભાવ હેવાથી (~~અપરે ક્ષ છે માટે અજ્ઞાનની વૃિત્તિ કરે છે એમ ન હોય તા—) જ્ઞાનમાત્ર અજ્ઞાનનુ' નિવૃત ક અને આવી શકા થાય તેા ઉત્તર છે કે ન; કારણ કે ‘જે ઉત્પન્ન થતુ જ્ઞાન પેાતાના કારણુના મહિમાથી ત્રિષયની સાથે સ`સૃષ્ટ જ ઉત્પન્ન થાય છે, તે (જ્ઞાન) જ અજ્ઞાનનુ નિવ`ક છે એવું વિશેષણ હોવાથી ઇન્દ્રિયજન્ય જ્ઞાન જ તેવું છે (—સંનિક રૂપ કારણના મહિમાથી વિષય સાથે સ સૃષ્ટ તરીકે જ ઉત્પન્ન થાય છે). અને આમ શબ્દથી ઉત્પન્ન થતું બ્રહ્મજ્ઞાન પણ સ'ના ઉપાદાનભૂત પેાતાના વિષય બ્રહ્મ સાથે સ ́સુષ્ટ જ ઉત્પન્ન થાય છે તેથી તે અજ્ઞાનનું નિવૃત ક છે અને અજ્ઞાનની નિવૃત્તિ થતાં એ (અજ્ઞાન) જેનું મૂળ છે તેવા ભેદના પ્રવિલય (નાશ) થવાથી તનુ અરાવ વધારે જ ઉપપન્ન છે.
વિવરણ ઃ શંકા થાય કે અજ્ઞાનની નિવૃત્તિ કરે તે અપક્ષજ્ઞાન' એ રીતથી જ્ઞાન અજ્ઞાનનું નિવ`ક અને તેમાં અપરાક્ષત્વ પ્રયેાજક છે એમ ન કહી શકાય કારણ કે જ્ઞાનમાં રહેલું અપરાક્ષવ જ અજ્ઞાન નિવૃત્તિને અધીન છે. જ્ઞાન અપરાક્ષ છે માટે અજ્ઞાનનિવ`ક છે એમ નહી. પશુ અજ્ઞાનનિવૃત્તિ કરે છે માટે અપરેક્ષ છે એમ તમારા મત પ્રમાણે માનવુ પડે. એમ પણુ દીલ નહીં કરી શકાય કે ભલે તે જ્ઞાનનું અપરાક્ષત્વ અજ્ઞાનની નિવૃત્તમાં પ્રયાજક ન હેાય. આ દલીલ ખરાબર નથી કારણુ કે એમ હેય તેા જ્ઞાનમાત્ર અજ્ઞાનનું નિવૃત ક બનવું જોઇ એ તેથી પરાક્ષ જ્ઞાન પણુ અજ્ઞાનનું નિવતક બનશે.
આ શંકાના ઉત્તર આપતાં એવા આશય રાખ્યા છે કે અપરોક્ષત્વ જ્ઞાનના અજ્ઞાનનિવૃત કત્વમાં પ્રયેાજ* ન હેાય તે પણ હાનિ નથી કારણ કે ખીજુ પ્રયેાજક પ્રથમ પરિચ્છેદને અન્તે દર્શાવેલું છે. જે જ્ઞાન પેાતાના કારણના મહિમાને લીધે પોતાના વિષયની સાથે સમુષ્ટ હાય એ જ જ્ઞાન અજ્ઞાનનિવત ક હોય છે. ઇન્દ્રિયજન્ય જ્ઞાન સનિક રૂપ કારણના મહિમાથી વિષયની સાથે સમ્રષ્ટ તરીકે ઉત્પન્ન થાય છે તેથી અજ્ઞાનનિવતક છે. જયારે અનુમતિવૃત્તિ વગેરેનું એવું નથી માટે તેમને અજ્ઞાનનિવત કે માનવા જ પડે એવું નથી.
શંકા થાય કે અનુમેય અગ્નિ આદિવિષયક અનૂમિતિવૃત્તિની જેમ બ્રહ્મ વિષયક શાબ્દ વૃત્તિના પણ પોતાના વિષયભૂત બ્રહ્મચૈત ય સાથે સંસ`` નહાવાથી તે મૂળ અજ્ઞાનનું નિવૃતકે નહીં બની શકે તેથી તત્ત્વજ્ઞાન પછી પણ બ્રહ્મનું અપરાક્ષત્વ નહી' ડાય. આ શંકા ના ઉત્તર એ છે કે શબ્દથી ઉત્પન્ન થતુ બ્રહ્મજ્ઞાન બધાના ઉપાદાનભૂત પોતાના વિષય બ્રહ્મ સાથે સમુષ્ટ જ ઉત્પન્ન થાય છે તેથી તેના અજ્ઞાનનું નિવČક છે. (જેટલું ઉત્પન્ન થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org