SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪ सिद्धान्तलेशसङ्ग्रहः છે તે બધુ જ બ્રહ્મ સાથે સાંસ ધરાવનાર તરીકે જ ઉત્પન્ન થાય છે તો પછી ભાવિષયક વૃત્તિના પાતાના વિષય ભ્રહ્મ સાથે સસગ હોય જ એમાં શુ કહેવાનું ? એ આાયથી ‘બધાના ઉપાદાનભૂત' એમ કહ્યું છે.) આમ બ્રહ્મવિષયક વૃત્તિ અગ્નિ આદિ વિષયક અનુમતિ વૃત્તિ જેવી નથી. (શંકા−) જ્ઞાનનું અખરાક્ષત્વ અજ્ઞાનની નિવૃત્તિમાં પ્રયેાજય નથી એ મતમાં વેદાન્તજન્ય જ્ઞાન અપરાક્ષ છે એમ આ શાબ્દાપરાક્ષવાદમાં સિદ્ધ કરવુ વ્યથ છે. (ઉત્તર) ના. ‘અજ્ઞાનની નિવૃત્તિ કરનાર જ્ઞાન અપરાક્ષરૂપ હોય છે' એ નિયમ જે ચક્ષુ આદિથી જન્ય જ્ઞાનેામાં જોવામાં આવ્યા છે તે બ્રહ્મના અજ્ઞાનની નિવૃત્તિ કરનાર બ્રહ્મવિષયક શાબ્દજ્ઞાનમાં સાચેા છે. અહીં તેના વ્યભિચારને વારવાને માટે વેદાન્તજન્ય જ્ઞાનની અપરોક્ષતાન સિદ્ધ કરવાની સાથે કતા ઉપપન્ન છે. માટે મૂળ અજ્ઞાનનુ નિવă એવું બ્રહ્મ વિષયક શાબ્દજ્ઞાન જે તાદ્વૈતપચન (બૃહદ્. ૧.૪.૧) ઇત્યાદિ શ્રુતિથી અને ‘હું બ્રહ્મના સાક્ષાત્કાર કરું છું' એમ તત્ત્વવિદ્ના અનુભવયા સિદ્ધ છે તેની સિદ્ધિ ન કરવામાં આવે તા આ અનુપપન્ન બને. ઘટ આદિમાં ધટાદિ વિષયક વૃત્તિ હોય ત્યારે જ અપરાક્ષત્વ હાય છે, વૃત્તિ અટકી જતાં ફરી અજ્ઞાનથી કરવામાં આવેલા ભેદ પ્રાપ્ત થવાથી પોતાના વ્યવહારને અનુકૂલ ચૈતન્યથી અભેદતા અભિવ્યક્તિ થતી નથા અન તે અપરાક્ષ રહેતાં નથી. જ્યારે બામાં મૂળ અજ્ઞાનની નિવૃત્તિ થતા અપરાક્ષવ હાય છે અને ફ્રી આવરણુકૃત ભેદની શકવતા નથી, તેથી બ્રહ્મજ્ઞાન પછી સદૈવ અપરાક્ષવ હાય જ છે એ ભેદ છે. માટે વેદાન્ત જન્ય જ્ઞાનથી બ્રહ્મનું અપરાક્ષત્વ વધારે યુક્તિયુક્ત છે. नन्वेवमध्ययनगृहीतवेदान्तजन्येनापि तज्ज्ञानेन मूलाज्ञाननिवृत्या आपरोक्य किं न स्यात् । न च तत्सत्तानिश्चयरूपत्वाभावाद् नाज्ञानमिवर्तकमिति वाच्यम् । तथाऽपि कृतश्रवणस्य निर्विचिकित्सशाब्दज्ञानेन तन्निवृत्या मननादिवैयर्थ्यापत्तिरिति चेत्, न । सत्यपि श्रवणाद् निर्विचिकित्सज्ञाने चित्तविक्षेपदोषेण प्रतिबन्धाद् अज्ञानानिवृच्या तन्निराकरणे मनननिदिध्यासन नियम विध्यर्थानुष्ठानस्यार्थवत्त्वाद् भवान्तरीयमननाधनुष्ठान निरस्तचि च विक्षेपस्य उपदेशमात्राद् ब्रह्मापरोक्ष्यस्येष्यमाणत्वाच्चेત્યારૢ ||oા શકા થાય કે આમ હાય તા . અધ્યયની ગૃહીત વેદાન્તથી ઉત્પન્ન થયેલા તેના (બ્રાના)જ્ઞ નથી પણ મૂળ અજ્ઞાનની નિવૃત્તિ થવાથી અપરેક્ષ કેમન હોય ? એવો દલીલ કરવી ન જોઇએ કે એ અઘ્યાનથી ગૃહીત વેદાન્તજન્ય જ્ઞાન) સત્તાનિશ્ચયરૂપ ન હેાવથી અજ્ઞાનનું નિવત ક ન ી (આ દલીલ બરાબર ન્થી) કારણ કે એમ હોય તા પણુ (સત્તાનિશ્ચયાત્મક ન હોય તેા પણુ) જેણે શ્રવણુ કર્યુ· છે તેવાને સદેહરહિત શાશ્વજ્ઞાનથી તેની (અજ્ઞાનની) નિવૃત્તિ થવાથી મનન આદિની તા પ્રસક્ત થશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy