SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसङ्ग्रहः ઉત્તર : અજ્ઞાન જીવધમિક દ્મપ્રતિયેાગિક ભેદનું પ્રયાજક છે, અર્થાત્ અજ્ઞાન જીવના બ્રહ્મથી ભેદનું પ્રયાજક છે. કારણ કે · હું બ્રહ્મ નથી' એમ જીવને બ્રહ્મથી ભેદને અનુભવ ચાય છે; પણ અજ્ઞાન બ્રહ્મધમિક જીવપ્રતિયેાગિક ભેદ અર્થાત્ બ્રહ્મના જીવથી ભેદનું પ્રયેાજક નથી, કારણ કે બ્રહ્મને ‘હું જીવ નથી' એવા અનુભવ થાય છે એમ માનવા માટે કાઈ પ્રમાણુ નથી, તેથી બ્રહ્મ પ્રતિ જીવના બ્રહ્મથી અભેદ અભિવ્યક્તિમાં પ્રતિબંધક એવા અજ્ઞાનકૃત ભેદ ન હાવાથી ઉક્ત દોષ કે બ્રહ્મ સવ”નુ નહીં બની શકે એ નથી. ઈશ્વરને ‘હું અજ્ઞાની છુ' એવા અનુભવ થતા નથી તેથી ઈશ્વર પ્રતિ અજ્ઞાન જીવનું આવરક બનતું નથી. ૫૦૨ શકા : જ્યારે લીલાવિગ્રહપૂર્વક વ્યવહાર કરતા હેાય તે કાળમાં ઈશ્વરને પણ અજ્ઞાની હેવાપણાના અનુભવ હાય છે એમ તેના ૦૮ વચનથી સમજાય છે. ઉત્તર : આ દીલ ખરાબર નથી તેના તેવા અજ્ઞાનીપણાના મેધક વચનની અન્યથા સિદ્ધિ છે એમ ચાથા પરિચ્છેદમાં બતાવવામાં આવશે. અજ્ઞાનના એવા સ્વભાવ માનવામાં આવ્યા છે કે જે જીવ પ્રતિ જે અજ્ઞાન વિષયચૈતન્યનું આવર। હોય તેની જ પ્રતિ તે અજ્ઞાન પેાતાના આશ્રયભૂત વિષયચૈતન્યથી ભેદનું આપાદન કરનારું' બને છે તેથી જ ચૈત્રના જ્ઞાનથી તેનું ધટાવરક અજ્ઞાન દૂર થતાં ચૈત્રનુ અજ્ઞાન જે નિવૃત્ત નથી થયું તે તેની જ પ્રતિ વિષયચૈતન્યથા ભેદનુ આપા બને છે. ઘટથી અવચ્છિન્ન ચૈતન્યમાં ચૈત્ર પ્રતિ ધટ-ચૈતન્યનું આવરણ કરનાર અજ્ઞાન જેમ છે તેમ ત્યાં મૈત્ર પ્રતિ પણ ચૈતન્યનું આવરણ કરાર અજ્ઞાન છે. આમ ચૈત્રને થયેલા ધટજ્ઞાનથી ચૈત્રનું ધટ-અજ્ઞાન જે ચૈત્ર પ્રતિ પોતાના આશ્રયભૂત વિષયાવચ્છિન્ન ચૈતન્યથા ભેદનું આપાદન કરનારું" હતુ. તે નાશ પામતાં, ચૈત્રના લટજ્ઞાનથી નિવૃત્ત નહીં થયેલુ ધટરોતન્યમાં રહેલુ' અજ્ઞાન જે ચૈત્ર પ્રતિ ધટનું આવરણ કરનારું છે તે ચૈત્ર પ્રતિ જ પોતાના આશ્રયભૂત ટચૈતન્યથી ભેદનું આપાદાન કરનારું બને છે. પણ ચૈત્રનું અજ્ઞાન ચૈત્ર પ્રતિ ચૈતન્યનું અનાવર હાઈ ને ચૈત્ર પ્રતિ તે પોતાના આશ્રયભૂત ધટચૈતન્યથી ભેદનું આપાદન કરનારુ નથી હાતું. આમ હોય તે ચૈત્રના ધટજ્ઞાનથી ચૈત્રનું અજ્ઞાન નિવૃત્ત થતાં તેનાથી કરવામાં આવેલા ભેદની નિવૃત્તિ થાય તો પણ ચૈત્રના અજ્ઞાનથી કરવામાં આવેલા ભેદ વિદ્યમાન હેાવાથી ચૈત્ર (ચૈત્રવૃત્તિથી અવચ્છિન્ન ચૈતન્ય) અને ધટતન્યના અભેદની અભિવ્યક્તિ ન થાય. તેથી ઘટના અપરાક્ષત્વના અનુભવની ઉપપત્તિ ન જ હોય. માટે એમ કહેવુ જોઈએ કે ' ચૈત્રનું અજ્ઞાન જેમ ચૈત્ર પ્રતિ તેમ ચૈત્ર પ્રતિ પાતાના આશ્રયથી ભેદનું આપાદક નથી ખનતુ. કારણ કે ચૈત્ર પ્રતિ પાતાના આશ્રયનું આવરણ કરનારું નથી હતું.' આમ ઉક્ત વ્યવસ્થા કે ચૈત્રતા જ્ઞાનથી ચૈત્રનું જ અજ્ઞાન દૂર થાય . મેં સિદ્ધ થાય છે. नन्वेवं वृत्तिविषयचैतन्या भेदाभिव्यक्तिलक्षणस्यापरोक्ष्यस्य स्वविषयचैतन्यगताज्ञाननिवृत्तिप्रयोज्यत्वे तस्याज्ञाननिवृत्तिप्रयोजकत्वायोगाद् ज्ञानमात्रमज्ञान निवर्तकं भवेदिति चेत्, न । ' यद् ज्ञानमुत्पद्यमानं स्वकारणमहिम्ना विषयसंसृष्टमेवोत्पद्यते तदेवाज्ञाननिवर्तकम्' इति विशेषणाद् Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy